________________
ર૯૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
૧૮
વિષયોથી નિવૃત્ત રાખે, તારિસ માલાવોઉં ૨- પાપમય ભાષાદોષને પણ ત્યાગી દે. ભાવાર્થ :- પાદપોપગમન, ઈગિતમરણ અથવા ભક્ત પરિજ્ઞાદિરૂપ અનશન કાળ અથવા અંતકાળમાં પંડિતસાધક કાચબાની જેમ પોતાના હાથ-પગ ને સંકોચી લે, સમસ્ત વ્યાપારોથી રોકી લે, મનને અકુશળ(બુરા)સંકલ્પોથી રોકે, ઈન્દ્રિયોને સંકુચિત કરે અર્થાત્ અનુકૂળ પ્રતિકૂળ વિષયોમાં રાગદ્વેષ ન કરે. આ લોક-પરલોકમાં સુખ પ્રાપ્તિની કામનારૂપ પરિણામનો તથા તેવા પ્રકારના ભાષાદોષોનો ત્યાગ કરે.
अणु माणं च मायं च, तं परिण्णाय पडिए ।
सायागारवणिहुए, उवसंतेऽणिहे चरे ॥ શબ્દાર્થ :- ૭ = અલ્પ માત્રામાં, તું પરિપાક = માન અને માયાનું ખરાબ ફળ જાણીને તેનો ત્યાગ કરે, લાવા II Rવ fug૫ = સુખશીલતાથી રહિત, પિ = સ્નેહ–આસક્તિ રહિત થઈને. ભાવાર્થ :- પંડિત સાધક જરા માત્ર પણ અભિમાન અને માયા ન કરે. માન અને માયાનું અનિષ્ટ ફળ જાણીને સાધક શાતા–સુખ સુવિધા પ્રાપ્તિના અહંકારમાં ઉધત ન થાય તથા ઉપશાંત તેમજ નિઃસ્પૃહ અથવા માયા રહિત થઈને સંયમમાં વિચરે.
पाणे य णाइवाएज्जा, अदिण्णं पि य णाइए ।
साइयं ण मुसं बूया, एस धम्मे वुसीमओ ॥ શબ્દાર્થ :-TW = ગ્રહણ ન કરે, ન લે, સીદ્ય = માયા યુક્ત, માયા કરીને, વુલીનો = જિતેન્દ્રિય સંયમી પુરુષોનો આ જ ધર્મ છે. ભાવાર્થ :- કોઈપણ પ્રાણીઓનો ઘાત ન કરે તથા અદત્ત(નહીં આપેલો પદાર્થ) પણ ગ્રહણ ન કરે. તેમજ માયા–મૃષાવાદ ન કરે, આ જ જિતેન્દ્રિય સંયમી સાધકનો ધર્મ છે.
अइक्कम ति वायाए, मणसा वि ण पत्थए ।
सव्वओ संवुडे दंते, आयाणं सुसमाहरे ॥ શબ્દાર્થ :- અ૬૬ai રિ= કોઈ જીવને પીડા આપવાની, વાકાણ = વાણીથી, મનસા વિ = મનથી પણ, જ પત્થર = ઈચ્છા ન કરે, સવો સંવુ = બહાર અને અંદર સર્વ રૂપે ગુપ્ત રહે, તંતે આવા સુનાહો = ઈન્દ્રિયોનું દમન કરતો સાધુ સારી રીતે સંયમનું પાલન કરે. ભાવાર્થ :- પ્રાણીઓને વાણીથી કે મનથી પીડા આપવાની ઈચ્છા ન કરે. બહાર અને અંદરથી સંવૃત્ત (ગુપ્ત) થઈને રહે, તેમજ ઈન્દ્રિયોનું દમન કરતો સાધુ આદાન–સંયમ માટે સમ્યક્ આરાધના કરે.
कडं च कज्जमाणं च, आगमेस्सं च पावगं । सव्वं तं णाणुजाणंति, आयगुत्ता जिइंदिया ॥
૨°
२१
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org