________________
અધ્યયન-૮.
[ ૨૯૩ ]
१४
१५/
વિરતિરૂપ અદૂષિત આર્યધર્મનો સ્વીકાર કરે અર્થાત્ સમ્યગ્દર્શનજ્ઞાન, ચારિત્રાત્મક નિર્દોષ મોક્ષમાર્ગનો સ્વીકાર કરે.
सहसम्मुइए णच्चा, धम्मसारं सुणेत्तु वा ।
समुवट्ठिए अणगारे, पच्चक्खायपावए ॥ શબ્દાર્થ :- સદ સમુઈ = સારી બુદ્ધિ દ્વારા પોતાની બુદ્ધિ દ્વારા, ધુમ્મસાર = ધર્મના સાચા સ્વરૂપને, સમુહ મારે = આત્માની ઉન્નતિ કરવામાં તત્પર સાધુ, પવછાયાવર = પાપના પ્રત્યાખ્યાન કરીને નિર્મળ આત્માવાળો થાય છે. ભાવાર્થ :- નિર્મળ બુદ્ધિથી ધર્મના સાચા સ્વરૂપને જાણી, સાંભળીને સાધક પાપયુક્ત અનુષ્ઠાનનો ત્યાગ કરી અણગાર ધર્મમાં સમ્યક ઉદ્યમવંત રહે.
जं किंचुवक्कम जाणे, आउक्खेमस्स अप्पणो ।
तस्सेव अंतरा खिप्पं, सिक्खं सिक्खेज्ज पंडिए ॥ શબ્દાર્થ – અખો આરહેમસ = પોતાના આયુષ્યનો, જં વુિવી નાખે – કોઈ પણ પ્રકારે ઉપક્રમ કે ઘાત જો જાણે તો, તસ્લેવ અંતર = તે પહેલાં જ, વિવું = જલ્દીથી, સિજઉં = સંલેખના રૂપ શિક્ષા, સિQq= ગ્રહણ કરે. ભાવાર્થ :- પંડિત સાધુ જો કોઈ પ્રકારે પોતાના આયુષ્યનો ઉપક્રમ (ક્ષય-કારણ, જાણે તો તે ઉપક્રમ કાળની અંદર(પહેલાથી) જ શીધ્ર સંખનારૂપ અથવા ભક્તપરિજ્ઞા તેમજ ઈગિતમરણ આદિરૂપ પંડિતમરણની શિક્ષાનું પ્રશિક્ષણ લે, ગ્રહણ કરે. __ जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे ।
एवं पावाई मेहावी, अज्झप्पेण समाहरे ॥ શબ્દાર્થ - શુને - કાચબો, અખેગ = ધર્મધ્યાન આદિની ભાવનાથી, સમાહરે = સંકુચિત કરી દે. ભાવાર્થ :- જેમ કાચબો પોતાનાં અંગોને પોતાનાં શરીરમાં સંકોચી લે છે, તે રીતે મેધાવી પાપોને અધ્યાત્મ-સમ્યક ધર્મધ્યાનાદિની ભાવનાથી સમેટી લે, સંવરિત કરી લે. . साहरे हत्थ-पाए य, मणं सव्वेंदियाणि य ।
पावगं च परिणामं भासादोसं च तारिसं ॥ શબ્દાર્થ – સાદરે = સંકુચિત રાખે, માં પંહિયાળ ય = મન તથા પાંચ ઈન્દ્રિયોને પણ તેના
१६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org