________________
૨૯૨ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ :- રવિણ = મોક્ષાર્થી, વંધળુમુ = બંધનથી મુક્ત, સવ્વ છvણવંથ = બધા પ્રકારે જેમણે બંધનોને નષ્ટ કર્યા છે તેવા તે પુરુષો, પાંવ મે પળોન્ન = પાપકર્મને છોડીને, અંત સત્તાં ત૬ = પોતાના સંપૂર્ણ કર્મોને નષ્ટ કરી નાખે છે. ભાવાર્થ :- મોક્ષાર્થી પુરુષ સર્વ પ્રકારના બંધનો તથા પાપકર્મને દૂર કરી આઠ પ્રકારના કર્મોનો ક્ષય કરે
णेयाउयं सुयक्खायं, उवादाय समीहए ।
भुज्जो भुज्जो दुहावासं, असुहत्तं तहा तहा ॥ શબ્દાર્થ :- જેવા ૩યં સુયાયં = સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્રને તીર્થકરોએ મોક્ષ માર્ગ કહ્યો છે, ૩વાલાય સનીe = વિદ્વાન પુરુષ તેને ગ્રહણ કરીને મોક્ષને માટે ઉદ્યમ કરે છે, મુક્કો મુક્ત કુદાવવું = બાલવીર્ય વારંવાર દુઃખ આપે છે, તથા તદ અનુદત = બાલવીર્ય વાળો પુરુષ જેમ જેમ દુઃખ ભોગવે છે તેમ તેમ તેના અશુભ વિચારો વધતા જાય છે.
ભાવાર્થ :- સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષ માર્ગ તીર્થકરોએ કહ્યો છે. બુદ્ધિમાન પુરુષ તેને ગ્રહણ કરી, તેમાં સમ્યક ઉદ્યમ કરે. બાલવીર્ય વારંવાર દુઃખ આપે છે. બાલવીર્યવાનું જેમ જેમ નરકાદિ દુઃખસ્થાનોમાં ભટકે છે, તેમ તેમ તેના અધ્યવસાય અશુદ્ધ થાય છે અને અશુભકર્મ વધે છે. - ठाणी विविहठाणाणि, चइस्संति ण संसओ ।
। अणियते अयं वासे, णायएहिं सुहीहि य ॥ શબ્દાર્થ :- કાળી = ઉચ્ચ સ્થાનો પર બેઠેલા બધા, વિવિદડીળા રફતિ ન સંતો = પોતપોતાનાં સ્થાનોને છોડી દેશે તેમાં સંદેહ નથી, યહિં સુરહિ ય = જ્ઞાતિ અને મિત્રોની સાથે, માં વારે = જે સંવાસ છે તે પણ, ળિયતે = અનિશ્ચિત છે, અનિત્ય છે. ભાવાર્થ :- દેવલોકમાં ઈન્દ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિશ આદિ તથા મનુષ્ય લોકમાં ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિ ઉચ્ચસ્થાનો પર સ્થિત બધા જીવો એક દિવસ, આયુષ્ય ક્ષય થતાં જ પોતપોતાનાં સ્થાનોને છોડી દે છે. જ્ઞાતિજનો અને મિત્રજનોની સાથે જે સંવાસ છે, તે પણ અનિયત-અનિત્ય છે.
___ एवमादाय मेहावी, अप्पणो गिद्धिमुद्धरे । १३
आरियं उवसंपज्जे सव्वधम्ममकोवियं ॥ શબ્દાર્થ -પર્વમા= આ વિચારીને, આખો દિમુદો = પોતાની મમત્વ બુદ્ધિને હટાવી દે તથા, સવ્વપ્ન = સર્વવિરતિ રૂપ, વિયંત્ર નિર્દોષ, નારિયે વપરને = આર્ય ધર્મને ગ્રહણ કરે. ભાવાર્થ :- આ (પૂર્વોક્ત) પ્રકારે વિચાર કરીને મેધાવી સાધક સંસાર પ્રત્યેની આસક્તિ દૂર કરી સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org