________________
અધ્યયન-
.
| ૨૭ ]
= આ પોતાના આંતરિક અધ્યાત્મ દોષોને ત્યાગીને. ભાવાર્થ :- મહર્ષિ મહાવીર ક્રોધ, માન અને માયા તથા ચોથો લોભ આ સમસ્ત અધ્યાત્મ આંતરિક દોષોનું વમન (પરિત્યાગ) કરી સ્વયં પાપાચરણ કરતા નથી અને બીજાઓ પાસે કરાવતા નથી.
किरियाकिरियं वेणइयाणुवायं अण्णाणियाणं पडियच्च ठाणं
से सव्ववायं इति वेयइत्ता, उवट्ठिए संजम दीहरायं ॥ શબ્દાર્થ -વિરાિિરવું = ક્રિયાવાદી, અક્રિયાવાદી, વેળyવાર્થ = વિનયવાદીના કથનને, અાપવા કાપડિયન્વ= અજ્ઞાનવાદીઓના પક્ષને જાણીને, તે તિ સબવાયં નેફા = આ રીતે તેઓ બધા વાદીઓના મંતવ્યને સમજીને, મંગલદાયે જીવનભર સંયમમાં, ૩વટ્ટિા = સ્થિત રહ્યા. ભાવાર્થ :- ભગવાન મહાવીર ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદને સમ્યકરૂપે જાણીને તથા સમસ્ત વાદોને સમજીને યાવજીવન સંયમમાં ઉત્થિત (ઉધત) રહ્યા.
से वारिया इत्थि सराइभत्तं, उवहाणवं दुक्खखयट्ठयाए ।
लोगं विदित्ता आरं परं च, सव्वं पभू वारिय सव्ववारं ॥ શબ્દાર્થ :- ગૂ - તે પ્રભુ મહાવીર સ્વામી, સરારૂપત્ત રૂથી વરિયા = રાત્રિભોજન અને સ્ત્રીને છોડીને,
દુહ કુવા ૩વાવ = દુઃખના ક્ષયને માટે તપશ્ચર્યામાં પ્રવૃત્ત હતા, કાર પર ૨ તો વિવિઘા = આ લોક તથા પરલોકને જાણીને, સન્નવાર સળં વારિત્ર= ભગવાને વર્જનીય સર્વ પાપોને છોડી દીધાં હતાં.
ભાવાર્થ :- એ વીરપ્રભુએ રાત્રિભોજન અને ભોગનો ત્યાગ કર્યો, આઠ કર્મોનો ક્ષય કરવા માટે તેઓ હંમેશાં વિશિષ્ટ તપમાં ઉદ્યત રહેતા હતા. તેઓએ આ લોક અને પરલોકને જાણી સર્વ પાપોનો સર્વથા ત્યાગ કરી દીધો હતો. વિવેચન :
ભગવાન મહાવીરની વિશિષ્ટ ઉપલબ્ધિઓ – આ ચાર ગાથાઓમાં ભગવાન મહાવીરના જીવનની વિશિષ્ટ ઉપલબ્ધિઓનું નિરૂપણ શાસ્ત્રકારે કર્યું છે. તે વિશિષ્ટ ઉપલબ્ધિઓ આ પ્રમાણે છે. [૧] પૃથ્વીની સમાન તેઓ પ્રાણીઓના અધારભૂત થઈ ગયા [૨] આઠ પ્રકારના કર્મોનો ક્ષય કરનારા થયા [૩] બાહ્ય–આત્યંતર પદાર્થોમાં વૃદ્ધિ (આસક્તિ) રહિત થઈ ગયા [૪] તેઓ ધનધાન્યાદિ પદાર્થોનો સંગ્રહ અથવા ક્રોધાદિ વિકારોનું સાનિધ્ય કરતા ન હતા [૫] સંસારસમુદ્રને પાર કરીને નિર્વાણની નજીક પહોંચી ગયા [] અભયંકર [૭] વીર[૮] અનંતચક્ષુ [૯] ક્રોધ, માન, માયા, લોભ આદિ આંતરિક (આધ્યાત્મિક) વિકારોનો ત્યાગ કરી મહર્ષિ અને અહંન્ત થયા હતા [૧૦] હિંસા આદિ પાપોના આચરણ રહિત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org