________________
અધ્યયન-s
૨૫૭ ]
શબ્દાર્થ :-
હિ = લોકમાં નિત્ય અને અનિત્ય બન્ને પ્રકારના પદાર્થોને, સમg = જાણીને, તે પછor = તે કેવળજ્ઞાની ભગવાને તીરે ર માં ધમાં કાદુ = દીપક અથવા દ્વીપ સમાન સમ્યધર્મનું કથન કર્યું હતું. ભાવાર્થ :- ઉર્ધ્વ, અધો અને તિરછી દિશાઓમાં, જે ત્રસ અને સ્થાવર પ્રાણી રહે છે, તેઓને અને લોકમાં નિત્ય- અનિત્ય બન્ને પ્રકારના પદાર્થોને જાણી તે કેવળજ્ઞાની ભગવાને દીપક અથવા દ્વીપ સમાન સદ્ધર્મનું સમ્યક્ કથન કર્યું હતું. । से सव्वदंसी अभिभूय णाणी, णिरामगंधे धिइमं ठियप्पा ।
अणुत्तरे सव्वजगंसि विज्जं, गंथा अतीते अभए अणाऊ ॥ શબ્દાર્થ :- તે = તે મહાવીર સ્વામી, સદ્ભવેલી = સમસ્ત પદાર્થોને જોનારા, મૂળTળ = કેવળજ્ઞાની, નિરામધે = મૂળ અને ઉત્તર ગુણથી વિશુદ્ધ ચારિત્રનું પાલન કરનારા,fધ = ધૃતિયુક્ત, દિયખા = આત્મસ્વરૂપમાં સ્થિત હતા, સબ્સનાલિ = સંપૂર્ણ જગતમાં તે, અનુત્તરે વિજ્ઞ = અનુત્તર- શ્રેષ્ઠ વિદ્વાન હતા, કથા અને અભણ અ૩ = બાહ્ય અને આત્યંતર બન્ને પ્રકારની ગ્રંથિઓથી રહિત, નિર્ભય તેમજ આયુબંધથી રહિત હતા.
ભાવાર્થ :- વીરપ્રભુ સર્વદર્શી હતા, કેવળજ્ઞાન સંપન્ન હતા, નિરામગંધી–મૂળ–ઉત્તરગુણોથી વિશુદ્ધ ચારિત્રપાલક હતા, પરીષહ-ઉપસર્ગોના સમયે નિષ્ફમ્પ રહેવાના કારણે ધૃતિમાન હતા, સ્થિતાત્માતેમનો આત્મા આત્મસ્વરૂપમાં સ્થિત હતો, સમસ્ત જગતમાં તેઓ સર્વોત્તમ વિદ્વાન હતા, બાહ્ય અને આત્યંતર ગ્રંથીથી રહિત હતા, અભય-સાત પ્રકારના ભયોથી રહિત હતા તથા અનાયુ-ચાર ગતિઓના આયુષ્ય બંધથી રહિત હતા.
से भूइपण्णे अणिएयचारी, ओहंतरे धीरे अणंतचक्खू ।
अणुत्तरं तप्पइ सूरिए वा, वइरोयणिंदे व तमं पगासे ॥ શબ્દાર્થ :- તે = તે ભગવાન મહાવીર સ્વામી, ભૂપvણે = અનંતજ્ઞાની, વિશ્વ રક્ષામયી પ્રજ્ઞાથી સંપન્ન, ળિયવાહી = એક સ્થાન પર નહીં રહેનારા, અપ્રતિબંધવિહારી, તરે = સંસારસાગરને પાર કરનારા, ધીરે - ધીર, બુદ્ધિમાન, સતવહૂ = કેવળજ્ઞાની, સૂરિ વા = જેવી રીતે સૂર્ય, અનુત્તરે = સૌથી વધારે, તપૂરૃ તપે છે, તે જ રીતે ભગવાન દેદીપ્યમાન, તપથી યુક્ત હતા, વફાળવે જ તi = અગ્નિ જેમ અંધકારને દૂર કરીને પ્રકાશ કરે છે તેમ ભગવાન અજ્ઞાનરૂપી અંધકારને દુર કરીને પદાર્થોના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરતા હતા.
ભાવાર્થ :- ભગવાન સર્વમંગલમયી કે વિશ્વ-રક્ષામયી પ્રજ્ઞાથી સંપન્ન, અપ્રતિબદ્ધ વિહારી, સંસારસાગરને પાર કરનારા, ધીર અને કેવળજ્ઞાનરૂપ નેત્રથી સંપન્ન હતા. જેવી રીતે સૂર્ય સર્વથી અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org