________________
અધ્યયન-s
[ ૨૫૫ ]
છઠું અધ્યયન
વીરસ્તુતિ GOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOG જંબૂસ્વામીની જિજ્ઞાસા -
पुच्छिसु णं समणा माहणा य, अगारिणो य परतित्थिया य ।
से केइ गंतहियं धम्ममाहु, अणेलिसं साहुसमिक्खयाए । શબ્દાર્થ :- ITો = ગૃહસ્થો, પરિસ્થિય ચ = પરતીર્થિક શાક્ય આદિ, છ = પૂછયું કે, પૂછે છે કે, તે તે કોણ છે? જેને, દિયં એકાંત હિતકારી, અતિ ધનં-અનુપમ ધર્મ, સાહિત્ય = સારી રીતે વિચારીને અથવા કેવળજ્ઞાનના પ્રકાશમાં સમ્યક રૂપે જોઈને, આદુ = કહ્યો છે. ભાવાર્થ :- શ્રમણ અને બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ સગૃહસ્થ(અગારી) અને અન્યતીર્થિક(શાક્ય આદિ) પૂછે છે કે એકાંત હિતરૂપ, અનુપમધર્મ, સારી રીતે વિચારીને કહ્યો છે, તે કોણ છે? - कहं च णाणं कह दसणं से, सीलं कह णायसुयस्स आसी ।
जाणासि णं भिक्खु जहातहेणं, अहासुयं ब्रूहि जहा णिसंतं ॥ શબ્દાર્થ :- સુયસ્ત = તે જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીનું, વ = કેવું હતું? સીત
છદં માણી = તેઓનું શીલ એટલે કે યમ નિયમનું આચરણ કેવું હતું? fમનg = હે સાધુ!નદાતા કાલિ = તમે યથાતથ્ય રૂપે તે જાણો છો તેથી, મહાસુયં = જેવું તમે સાંભળ્યું છે, પણ સંત = જેવો નિશ્ચય કર્યો છે, ધારણ કર્યો છે, કૂદિ = તે અમને કહો. ભાવાર્થ :- જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનું જ્ઞાન કેવું હતું? તેઓનું દર્શન કેવું હતું? તથા તેઓનું શીલ (યમ-નિયમનું આચરણ) કેવા પ્રકારનું હતું? હે મુનિપુંગવ! આપ તેને યથાર્થરૂપે જાણો છો, જેવું આપે સાંભળ્યું છે, જેવો નિશ્ચય કર્યો છે, તેવું અમને કહો.
વિવેચન :
આ ગાથાઓમાં પ્રશ્નકર્તા કે સમાધાનકર્તાનું નામ સૂચિત નથી છતાં પ્રસંગાનુસાર વ્યાખ્યાકારોએ પ્રશ્નકર્તા જંબૂસ્વામી અને સમાધાનકર્તા સુધર્મા સ્વામીને સૂચિત કર્યા છે. જંબૂસ્વામીએ પ્રભુ મહાવીરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org