________________
૨૪s |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
१५]
ભાવાર્થ :- અજ્ઞાની નારકીજીવોને લાકડી આદિથી માર મારીને તેઓની પીઠ તોડી નાંખે છે અને તેનું માથુ પણ લોખંડના ઘણથી છુંદી નાખે છે. તેના અંગેઅંગના ચૂરેચૂરા કરી નાંખવામાં આવે છે. તે નારકીઓને તપેલા આરાથી લાકડાના પાટિયાની જેમ છોલીને પાતળા કરવામાં આવે છે.
अभिमुंजिया रुद्द असाहुकम्मा उसुचोइया हत्थिवहं वहति ।
एग दुरुहित्तु दुए तओ वा, आरुस्स विज्झति ककाणओ से ॥ શબ્દાર્થ :- અસદુમ્મા = પાપી નારકી જીવોને, દ્ મgfજય = તેમના જીવહિંસાદિ કાર્યને યાદ કરાવીને, ૩જુવો = પ્રતોદના(રાશના)પ્રહારથી પ્રેરિત કરીને, સ્થિવાં વહતિ = તેઓ પાસે હાથીની જેમ ભાર વહન કરાવે છે, ને રૂપ તો વા કુહતુ = એક, બે અથવા ત્રણ જીવોને તેઓની પીઠ પર ચડાવીને ચલાવવામાં આવે છે અને, આરસ = ક્રોધ કરીને, તે = તેઓના, જાણો = મર્મસ્થાનને, નિતિ = વીંધે છે. ભાવાર્થ :- નરકપાલ પાપકર્મા નારકીઓના પૂર્વકૃત હિંસા આદિ રૌદ્ર પાપકર્મોનું સ્મરણ કરાવી, પ્રતોદના(રાશના)પ્રહારથી પ્રેરિત કરી હાથીની જેમ ભારવહન કરાવે છે. તેઓની પીઠપર એક, બે અથવા ત્રણ નારકીઓને ચડાવીને તેઓને ચાલવા માટે પ્રેરિત કરે છે અને ક્રોધિત થઈ તીક્ષ્ણ અણીદાર શસ્ત્ર તેમના મર્મસ્થાનમાં ખૂંચાડે છે.
__ बाला बला भूमि मणुक्कमंता, पविज्जलं कंटइलं महतं ।
विबद्ध तप्पेहिं विवण्णचित्ते, समीरिया कोट्टवलिं करेंति ॥ શબ્દાર્થ :- વાસા = બાળકની જેમ પરાધીન બિચારા નારકી જીવો, નરકપાલો દ્વારા, વસા = બળાત્કારથી, પવિત્ત = કીચડથી ભરેલી, વોટ = કાંટાથી પૂર્ણ, મઈ = વિસ્તૃત, સમરિયા = પાપકર્મથી પ્રેરિત નરકપાલ, વિવદિં વિવUવિ7 = અનેક પ્રકારના બાંધેલા તથા ઉદાસચિત્ત નારકી જીવોને, વોટ્ટવલિં વરુતિ = ટુકડે ટુકડા કરીને ફેંકી દે છે. ભાવાર્થ :- બાળકની જેમ પરાધીન બિચારા નારકીજીવોને નરકપાલો બળજબરી કરી કીચડથી ભરેલી, કાંટાથી પરિપૂર્ણ, વિસ્તત ભૂમિ પર પરાણે ચલાવે છે. પાપકર્મથી પ્રેરિત નરકપાલ અનેક પ્રકારનાં બંધનોથી બાંધેલા ઉદાસચિત્ત અથવા મૂર્થિત નારકીઓના ટુકડા કરી નગરબલિની જેમ ચારે બાજુ ફેકે છે.
वेयालिए णाम महाभितावे, एगायते पव्वयमंतलिक्खे ।
हम्मति तत्था बहुकूरकम्मा, परं सहस्साण मुहुत्तगाणं ॥ શબ્દાર્થ :- મહfમતાવે = ઘણા તાપથી યુક્ત, સંતતિ = આકાશમાં, વેચાઈ = વૈક્રિય, TWITયતે = એક શિલા દ્વારા બનાવેલો લાંબો, પથ્વયં = એક પર્વત છે, તત્થા = તે પર્વત પર રહેનારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org