________________
અધ્યયન-૫/ઉદ્દેશક–૨
_.
૨૪૭ |
१८
સહસ્સામાં મુહુi પરં = હજારો મુહૂર્તાથી વધારે સમય. ભાવાર્થ :- આકાશમાં ઘણો ભારે, તાપથી યુક્ત એકજ શિલાથી બનાવેલો અત્યંત વિસ્તૃત વૈતાલિક નામનો વૈક્રિય પર્વત છે. તે પર્વત પર રહેનારા અતિક્રરકર્મા નારકીજીવોને હજારો મુહૂર્તેથી વધારે કાળ સુધી પરમાધામી મારે છે.
संबाहिया दुक्कडिणो थणंति, अहो य राओ परितप्पमाणा ।
एगंतकूडे णरए महंते, कूडेण तत्था विसमे हता उ ॥ શબ્દાર્થ – સંવાદિથી નિરંતર પીડિત કરાતા,
ફુ દળો = પાપી જીવ, vidજૂ = એકાન્ત દુઃખનું સ્થાન, મદતે = વિસ્તૃત, ગરા = નરકમાં પડેલાં પ્રાણી, જૂડે = ગળામાં ફાંસો નાખીને, હતા ૩ = મારવામાં આવે. ભાવાર્થ :- નિરંતર પીડિત કરાતા દિવસરાત પરિતાપ (દુઃખ) ભોગવતા, તે પાપી જીવો સંતપ્ત હોવાને કારણે રડતા રહે છે. એકાંત દૂર, વિસ્તૃત અને વિષમ સ્થાન રૂપ નરકમાં રહેલ તે જીવોને ગળામાં ફાંસો નાખીને મારવામાં આવે છે. 6 भंजंति णं पुव्वमरी सरोसं, समुग्गरे ते मुसले गहेउं ।
ते भिण्णदेहा रुहिरं वमंता, ओमुद्धगा धरणितले पडंति ॥ શબ્દાર્થ :- = તે નરકપાલ, મુરે મુત્તે પહેલું = મુર અને મુશળ હાથમાં લઈને, પુષ્યt = પહેલાંના (પૂર્વના) શત્રુની જેમ, સરોd = ક્રોધ સહિત, સંગતિ = નારકી જીવોનાં અંગોને તોડી નાખે છે, fમUળ = જેનું શરીર ભાંગી ગયું છે એવા નારકી જીવો, દર વમતી = લોહીનું વમન કરતાં, મુI = અધોમુખ થઈને, ધરણિત= પૃથ્વીતલ પર, પતિ = પડી જાય છે. ભાવાર્થ :- મગર અને મૂશળ હાથમાં લઈને નરકપાલ પહેલાંના શત્રુની જેમ ક્રોધથી નારકી જીવોનાં અંગોને કાપે છે. જેનું શરીર ભાંગી ગયું છે એવા નારકીઓ લોહીનું વમન કરતાં અધોમુખ થઈને ધરતી પર પડે છે.
अणासिया णाम महासियाला, पागब्भिणो तत्थ सयासकोवा ।
खजति तत्था बहुकूरकम्मा, अदूरया संकलियाहिं बद्धा ॥ શબ્દાર્થ :- તલ્થ = તે નરકમાં, સવા સજોવા = હંમેશાં ક્રોધિત અથવા અતૃપ્ત, અળસિયા = ક્ષુધાતુર, પાભિળો લુચ્ચા, મહાલિયાસ = મોટા મોટા શિયાળ રહે છે, તે શિયાળ, વહુઝૂરવમાં = બહુ દૂરકર્મા, જન્માન્તરમાં પાપ કરેલા, સંવાલિયાદું = સાંકળથી બંધાયેલા, અદૂર = નજીકમાં રહેલા તે નારકી જીવોને, હુતિ = ખાય છે.
२०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org