________________
૨૩ર |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
જે નરક સદા, તુi - કરુણાજનક છે, મૂઠ્ઠા = સંપૂર્ણ તાપનું સ્થાન છે, બાકોવળીય= જે પાપી જીવોને બલાતુ પ્રાપ્ત થાય છે, અતિ દુરથH = તેમજ અત્યંત દુઃખ આપવાનો જેનો સ્વભાવ છે. ભાવાર્થ :- નરકમાં ગુફાના આકારે સ્થાપિત્ત અગ્નિમાં ધકેલાયેલો, કરેલા પાપને નહીં જાણતો નારકી સંજ્ઞાહીન થઈને સદા બળતો રહે છે. કરુણાજનક, સંપૂર્ણ તાપના સ્થાન રૂપ, દુ:ખદાયક નરકભૂમિ પાપી જીવોને પ્રાપ્ત થાય છે.
चत्तारि अगणीओ सभारभित्ता, जहिं कूरकम्माऽभितर्वेति बालं ।
ते तत्थ चिट्ठतऽभितप्पमाणा, मच्छा व जीवतुवजोइपत्ता ॥ શબ્દાર્થ – હિં = જે નરક ભૂમિમાં, સૂરમ્ય = દૂર કર્મ કરનારા પરમાધાર્મિક, વત્તર = ચારે દિશાઓમાં ચાર, = અગ્નિ, સામત્ત = પેટાવીને, વાસં = અજ્ઞાની નારકી જીવને, મતતિ = તપાવે છે, તે = તે નારકી જીવો, નીવાવનોપત્તા મા જ = જ્યોતિ અર્થાતુ અગ્નિની પાસે પડેલી જીવતી માછલીની જેમ, મતપમ = તાપ પામે છે, તત્થ = તે જગ્યાએ, વિકતે = સ્થિત રહે છે. ભાવાર્થ :- જે નરક ભૂમિમાં દૂર કર્મ કરનારા પરમાધામી અસુર ચારે દિશાઓમાં ચાર અગ્નિઓ પેટાવીને તેમાં નારકીઓને તપાવે છે. તે નારકીઓ અગ્નિમાં નાખેલી જીવતી માછલીઓની જેમ તે તાપમાં પડ્યા રહી તરફડે છે.
संतच्छणं णाम महाभितावं, ते णारगा जत्थ असाहुकम्मा ।
हत्थेहि पाएहि य बंधिऊणं, फलगं व तच्छंति कुहाडहत्था ॥ શબ્દાર્થ :- મહાઈબતાવે = મહા તાપ દેનારા, સંતઋાં નામ = સંતક્ષણ નામની એક નરક છે, असाहुकम्म
= કુકર્મ કરનારા, હડદત્થા = હાથમાં કુહાડો લીધેલા, તે ગરયા = તે નરકપાલ, પત વ તઋતિ = લાકડાની જેમ ફાડે છે. ભાવાર્થ :-સંતક્ષણ નામની એક મહાતાપ દેનારી નરક છે, જ્યાં નરકપાલ હાથમાં કુહાડીઓ લઈને તે નારકીઓના હાથ અને પગ બાંધીને લાકડાના પાટિયાની જેમ તેઓને ફાડે છે.
रुहिरे पुणो वच्चसमुस्सियंगे, भिण्णुत्तमंगे परियत्तयंता ।
पयंति णं णेरइए फुरंते, सजीवमच्छे व अयोकवल्ले ॥ શબ્દાર્થ :- પુણો = ફરી નરકપાલ, દર = નારકીજીવોના લોહીમાં, વવસમુસ્લિય = મળ દ્વારા જેઓના શરીર સોજી ગયાં છે તથા, બિvપુત્તમ = જેમનું માથુ ચૂરો કરી (છુંદી)નાખવામાં આવ્યું છે, gtતે = એ પ્રમાણે જેઓ પીડાના કારણે તરફડી રહ્યા છે, પરિવરયંતા = નીચે ઉપર ઊલટાવતા, સની મચ્છવર જીવતી માછલીની જેમ, અયોજવન્ત = લોખંડની કડાઈમાં, પતિ = પકાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org