________________
| ૨૩૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
વંતિ - ઈચ્છે છે કે, નામ સં યામો = અમે કઈ દિશામાં ભાગી જઈએ ? ભાવાર્થ :- નરકમાં ઉત્પન્ન થયેલા તે જીવો (અંતર્મુહૂર્તમાં જ શરીર ધારણ કરતા જ) મારો, કાપો, છેદો, ભેદો, બાળો, આ રીતે પરમાધામીઓના કઠોર શબ્દો સાંભળીને ભયથી સંજ્ઞાહીન બનેલા ઈચ્છે છે કે અમે કઈ દિશામાં ભાગી જઈએ? અમે ક્યાં જઈએ તેમ વિચારે છે.
इंगालरासिं जलियं सजोई, तत्तोवमं भूमि अणुक्कमंता ।
ते डज्झमाणा कलुणं थणंति, अरहस्सरा तत्थ चिरट्टिईया ॥ શબ્દાર્થ –ાતિયં = બળતા, કાનિરસિં = અંગારાનો ઢગલો, સગોરું = જ્યોતિસહિત, તરોત્તમ = જેમ તપ્ત, ભૂકં = ભૂમિપર, અનુક્રમતા = ચાલતાં, મા = બળતા, તે = 0 નારકી જીવો, વાળ = કરુણ, થતિ = શબ્દો કરે છે, અરદરૂપ = તેઓનો શબ્દ પ્રગટ જાણવામાં આવે છે, તત્વ જિરાફા = તેઓ લાંબાકાળ સુધી નરકમાં નિવાસ કરે છે.
ભાવાર્થ :- જ્વાળા નીકળતી હોય તેવા જાજ્વલ્યમાન–બળતા અંગારાઓથી તપેલી જમીન જેવી અત્યંત ગરમ નરક ભૂમિ પર ચાલતા, દાહ પામતા નારકીઓ સ્પષ્ટ રૂપે કરુણ રુદન કરે છે. આવા અતિ તપ્ત નરક સ્થાનમાં તેઓએ લાંબા સમય સુધી નિવાસ કરવો પડે છે.
जइ ते सुया वेयरणीऽभिदुग्गा, णिसिओ जहा खुर इव तिक्खसोया तरंति ते वेयरणिं भिदुग्गं, उसुचोइया सत्तिसु हम्ममाणा ॥
શબ્દાર્થ :- પુરવ તિજોયા (સિમો= તીક્ષ્ણ અસ્ત્રાની જેમ તીક્ષ્ણ ધારવાળી, મલ્T = અતિ દુર્ગમ, વેયરળ = વૈતરણી નદી વિષે, ન તે સુયા = કદાચ તમે સાંભળ્યું હશે, તે = 0 નારકી જીવો, મિતુ વેચાઇ = અતિ દુર્ગમ વેતરણીને, તાંતિ = એ પ્રમાણે તરે છે, કસુવફા = પ્રતોદથી(રાશથી) મારીને પ્રેરિત કરાયેલ, ક્ષત્તિ = ભાલાથી, મમણ = મરાયેલ.
ભાવાર્થ :- તીક્ષ્ય અસ્ત્રા સમાન તીક્ષ્ણ ધારવાળી, અતિદુર્ગમ વૈતરણી નદીનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. પ્રતોદથી(રાશથી)મારીને અથવા ભાલાથી વીંધીને પરમાધામી અસુરો દ્વારા પ્રેરિત નારકીઓ વૈતરણી નદીમાં તરે છે.
कीलेहिं विज्झंति असाहुकम्मा, णावं उर्वते सइविप्पहूणा ।
अण्णे तु सूलाहिं, तिसूलियाहिं, दीहाहिं विभ्रूण अहे करेंति ॥ શબ્દાર્થ :-વં તે = નાવ પર ચઢવા આવતા નારકી જીવોના, અણીદુર્મા = પરમધાર્મિક, જીહં વિશ્વાતિ = ગળામાં ખીલો ભોંકાવે છે, સરખા = તેથી તે નારકીજીયો સ્મૃતિ રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org