________________
૨૨૬]
|
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
પાંચમું અધ્યયન નરક વિભક્તિ )
- પહેલો ઉદ્દેશક જ
progogogogogogogogogogogogogogogogogogogo
નરકમાં ઉત્પત્તિનાં કારણ :
पुच्छिसु हं केवलियं महेसिं, कहऽभितावा णरगा पुरत्था ।
अजाणओ मे मुणि बूहि जाणं, कहं णु बाला णरगं उर्वति ॥ શબ્દાર્થ :- ડું = મેં પુરસ્થા = પહેલાં, વંતિ = કેવળજ્ઞાની, મહેલિ = મહર્ષિ [મહાવીર સ્વામીને પુછડું = પૂછયું હતું કે, પરા વરં બતાવી = નરકમાં કેવી પીડા હોય છે? મુનિ નાહે મુનિ! આપ તેને જાણો છો તેથી, અળાઇઓ ને ન્યૂદિ = ન જાણતા એવા મને કહો, વાતા = મૂર્ખ જીવ, રુદં પુ = કેવી રીતે, ગરય = નરકને, ૩તિ = પામે છે?
ભાવાર્થ :- (શ્રી સુધર્માસ્વામી કહે છે) મેં પહેલાં કેવળજ્ઞાની (સર્વજ્ઞ) મહર્ષિ મહાવીર સ્વામીને પૂછ્યું હતું કે નારકીઓ કયા પ્રકારની પીડા(અભિતાપ)થી યુક્ત છે? હે મુનિ! આપ જાણો છો તેથી મને અજ્ઞાનીને કહો કે મૂઢ અજ્ઞાની જીવ કયા કારણોથી નરકમાં જાય છે?
एवं मए पुढे महाणुभागे, इणमब्बवी कासवे आसुपण्णे ।
पवेदइस्सं दुहमट्ठदुग्गं, आदीणियं दुक्कडियं पुरत्था ॥ શબ્દાર્થ :- ફળમજૂવી- એમ કહ્યું છે કે, કુદમદૃદુ = નરક દુઃખદાયી છે તથા અસર્વજ્ઞ પુરુષોથી અશેય છે, આવળિયં = તે અત્યંત દીન જીવોનું નિવાસ્થાન છે, ડુકિયું તેમાં પાપી જીવ નિવાસ કરે છે, પુરત્થા = તે આગળ, પવેલ્સ = અમે બતાવીશું. ભાવાર્થ :- આ રીતે મારા (સુધર્માસ્વામી) વડે પૂછવા પર મહાનુભાવ, મહાપ્રભાવક, કાશ્યપગોત્રીય, આશુપ્રજ્ઞ ભગવાન મહાવીરે કહ્યું કે આ નરક દુઃખરૂપ તેમજ દુર્ગ–ગહન, અસર્વજ્ઞો દ્વારા દુર્વિજ્ઞય છે. તે અત્યંત દીનજીવોનું નિવાસ સ્થાન છે. તે દુષ્કૃતિક-દુષ્કર્મ-પાપ કરનારાઓ અથવા પાપનું ફળ ભોગવનારાઓથી ભરેલી છે. તેનું વર્ણન હવે કરીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org