________________
અધ્યયન-૫/ઉદ્દેશક-૧
_.
| ૨૨૭ ]
जे केइ बाला इह जीवियट्ठी, पावाई कम्माई करेंति रुद्दा ।
ते घोररूवे तिमिसंधयारे, तिव्वाभितावे णरए पडंति ॥ શબ્દાર્થ – દ = આ લોકમાં, ૬ા = પ્રાણીઓને ભય ઉત્પન્ન કરનારા, વિઠ્ઠી = પોતાના જીવન માટે, પોપકવે = ઘોર રૂપવાળા, લિમિયથારે = ઘોર અંધકારથી યુક્ત મહા દુ:ખદ નરકમાં જાય છે, તિબ્બાબતાવે = તીવ્ર અભિતાપ યુક્ત. ભાવાર્થ :- પ્રાણીઓને ભયભીત કરનાર જે અજ્ઞાની જીવો પોતાના જીવન માટે હિંસા વગેરે પાપ કર્મ કરે છે, તેઓ ઘોર રૂપવાળા, ઘોર અંધકારથી યુક્ત, તીવ્રતમ તાપ(ગરમી)વાળાં નરકોમાં જાય છે.
तिव्वं तसे पाणिणो थावरे य, जे हिंसइ आयसुहं पडुच्च ।
जे लूसए होइ अदत्तहारी, ण सिक्खइ सेयवियस्स किंचि ॥ શબ્દાર્થ –ને માસુદં પહુન્ન = જે જીવ પોતાના સુખના નિમિત્તે, તરે થાવ પળો વિષ્ય હિંસ = ત્રસ અને સ્થાવર પ્રાણીને તીવ્રતાપૂર્વક હણે છે, ને તૂરણ મહત્તા હો = જે પ્રાણીઓનું મર્દન કરનાર અને બીજાની વસ્તુ દીધા વિના લેનારા(ચોરી કરનારા) છે, રેનિયસ વિંજ જ સિહ = જે સેવન કરવા યોગ્ય સંયમનું થોડું પણ સેવન કરતો નથી. ભાવાર્થ :- જે જીવ પોતાના વિષયસુખને માટે ત્રસ અને સ્થાવર પ્રાણીઓની તીવ્રભાવે હિંસા કરે છે, જે (લુષક) અનેક ઉપાયોથી પ્રાણીઓનું ઉપમર્દન કરે છે, ચોરી કરે છે, તે આત્મ હિતેચ્છુઓ દ્વારા સેવવા યોગ્ય, શ્રેયસ્કર સંયમનું સેવન કરતા નથી.
पागब्भि पाणे बहुणं तिवाई, अणिव्वुडे घायमुवेइ बाले ।
णिहो णिसं गच्छइ अंतकाले, अहो सिरं कटु उवेइ दुग्गं ॥ શબ્દાર્થ - પNિ = જે પુરુષ પાપ કરવામાં પાવરધો છે, પ સિવાર્ડ = ઘણા પ્રાણીઓની હિંસા કરે છે, બળુકે = અનિવૃત, અંતાણે = મરણ કાળમાં, fખદો = નીચે, f = અંધકારમાં, હોસિર હું = તે નીચે માથું કરીને, ૩ = કઠિન પીડા સ્થાનને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- જે પુરુષ પાપ કરવામાં પાવરધો છે, અનેક પ્રાણીઓની વાત કરે છે, જેની ક્રોધાદિ કષાય રૂપ અગ્નિ ક્યારે ય બૂઝાતી નથી, તે અજ્ઞાની જીવ અંતિમ સમયે, મૃત્યુના સમયે નીચે ઘોર અંઘકારમય નરકમાં ચાલ્યો જાય છે અને ત્યાં ઉંધે માથે થઈને તે કઠોર પીડા સ્થાનને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
આ પાંચ ગાથાઓમાંથી પ્રથમ ગાથામાં નરક સંબંધી જિજ્ઞાસા વ્યક્ત કરી શાસ્ત્રકારે ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org