________________
અધ્યયન-૫
[ ૨૨૫]
અપાતા દુઃખ (૨) ક્ષેત્રજન્ય દુઃખો (૩) પરમાધામી કૃત દુઃખો. નારકોને દુઃખ દેનારા પરમાધામી અસુરો :- નરકપાલ ૧૫ પ્રકારના છે :-(૧) અંબ (૨) અંબરિષ (૩) શ્યામ (૪) શબલ (૫) રૌદ્ર, (૬) ઉપરુદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિપત્ર (૧૦) ધનુષ્ય (૧૧) કુંભ (૧૨) વાલુ (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર અને (૧૫) મહાઘોષ. આ અસુર દેવો સ્વભાવથી બહુ જ ક્રૂર હોય છે. તે નારકોને પૂર્વકૃત પાપકર્મ યાદ કરાવી વિવિધ પ્રકારે ભયંકર યાતનાઓ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org