________________
અધ્યયન-૪/ઉદ્દેશક-૨
_
ર૨૧ |
२२
રૂતિ તે મખણિબત્ત = તેથી સાધુ પોતાને સ્ત્રી સંસર્ગથી રોકીને, જે સયં પાણિ, સિઝેન્ના = પોતાના હાથે સ્પર્શ ન કરે, આલિંગન, મર્દન ન કરે, ગુપ્તાંગનું સ્વયંના હાથે સ્પર્શ મર્દન ન કરે. ભાવાર્થ :- સ્ત્રીસંસર્ગ કરવાથી જે ભય ઉત્પન્ન થાય છે, તે કલ્યાણકારી-શ્રેયસ્કર નથી તેમ જાણી સાધુ સ્ત્રી સંસર્ગ ન કરે, સ્ત્રી અને પશુ યુક્ત સ્થાનમાં નિવાસ ન કરે અને પોતાના હાથે તેને સ્પર્શે નહીં. ___ सुविसुद्धलेस्से मेहावी, परकिरियं च वज्जए णाणी ।
मणसा वयसा कायेणं, सव्वफाससहे अणगारे ॥ શબ્દાર્થ – સુવયુદ્ધનૈસે = વિશુદ્ધચિત્ત, નેહાવી થાળી = મર્યાદામાં સ્થિત જ્ઞાની પુરુષ, મળી વયના IM = મન, વચન અને કાયાથી, જિરિયે ર વ = બીજાની ક્રિયાને વર્જિત કરે, સવ્વાલદે અણIT = જે શીત, ઉષ્ણ આદિ સર્વ સ્પર્શોને સહન કરે છે, તે જ સાધુ છે. ભાવાર્થ :- વિશુદ્ધ લેશ્યા(ચિત્તની પરિણતિ)વાળો મેધાવી–મર્યાદામાં સ્થિત જ્ઞાની સાધુ મન, વચન, અને કાયાથી પરક્રિયા-સ્ત્રી સંબંધી ક્રિયા અથવા પરવ્યક્તિ પાસે પોતાના પગ દબાવવા, ધોવરાવવા આદિ ક્રિયાનો ત્યાગ કરે. જે સાધક પરીષહોના સ્પર્શોને-કોને સહન કરે છે, તે જ અણગાર છે.
इच्चेवमाहु से वीरे, धुयरए धुयमोहे से भिक्खू । तम्हा अज्झत्थविसुद्धे, सुविमुक्के आमोक्खाए परिव्वएज्जासि ॥
-ત્તિ નેમિ | શબ્દાર્થ :- પુરણ ધુનો = જેણે સ્ત્રી સંસર્ગ(સ્ત્રી સંપર્ક) જનિત રજ એટલે કે કર્મોને દૂર કરી નાખ્યા હતા તથા જે રાગ દ્વેષથી રહિત હતા, તન્હા અલ્પ વિરૂદ્ધ = તેથી નિર્મળ ચિત્ત, સુવિમુજે a fમહૂ = સ્ત્રી સંપર્ક વર્જિત તે સાધુ, મનોહર = મોક્ષપર્યત, રિધ્વજ્ઞાતિ = સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે. ભાવાર્થ :- કર્મોને દૂર કરનાર, મોહ–રાગદ્વેષને પરાજિત કરનાર વીર પ્રભુએ જ આ સ્ત્રી પરિજ્ઞા સંબંધી તથ્ય કહ્યું છે. તેથી સ્ત્રી સંસર્ગથી વિમુક્ત, નિર્મળચિત્ત સાધુ મોક્ષ ન થાય ત્યાં સુધી સંયમાનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે, ઉધત રહે. વિવેચન :સ્ત્રીસંસર્ગથી વિમુક્ત રહેવાનો ઉપદેશ :- સ્ત્રી પરિજ્ઞા અધ્યયનનો ઉપસંહાર કરતા શાસ્ત્રકારે ચાર ગાથાઓમાં, જ્ઞ પરિજ્ઞાથી સ્ત્રીસંગથી થતા અનર્થોને જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો સર્વથા ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. આ ચાર ગાથાઓમાં સ્ત્રીસંગત્યાગના ત્રણ પાસાઓ છે– (૧) સાધુ સ્ત્રીસંગ ત્યાગ શા માટે કરે ? (૨) કેવી રીતે, કયા કયા ઉપાયોથી કરે ?(૩) સ્ત્રીસંગ ત્યાગી કઈ વિશેષતાઓથી યુક્ત હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org