________________
અધ્યયન-૪/ઉદ્દેશક-૨
_.
| ૨૧૫ |
પણ લાવી દો, વેyપલાલિય = પુતિયં = તેમજ એક બંસરી અને પૌષ્ટિક ઔષધની ગોળી પણ લાવી દો. ભાવાર્થ :- હે સાધુ! હવે મારા માટે આંજણનું પાત્ર (સૂરમાદાની), કંકણ, બાજુબંધ આદિ આભૂષણ અને ઘૂઘરીઓવાળી વીણા અથવા ખંજરી લાવી આપો. લોધ્રફળ અને ફૂલ લઈ આવો તથા વાંસથી બનેલી બંસરી(વાંસળી)લાવી દો, પૌષ્ટિક ઔષધ ગુટિકા પણ લાવી દો !
कुटुं अगरुं तगरुं च, संपिटुं समं उसीरेण ।
तेल्लं मुहं भिलिजाए, वेणुफलाइं सण्णिहाणाए ॥ શબ્દાર્થ – ૬ તારું મારું = હે પ્રિય ! કુષ્ટ તગર અને અગર, તીખ વિ૬ - ખસખસની સાથે પીસેલા મને લાવી આપો, મુહમાં ગાઈ તેને = મોઢામાં લગાવવા માટે તેલ અને, uિહાળા વેણુપનારું = વસ્ત્રાદિ રાખવા માટે વાંસની બનેલી એક પેટી લઈ આવો.
ભાવાર્થ :- વળી તે કહે છે હે પ્રિયતમ ! ખસખસ સાથે પીસેલા કુષ્ટ(કમળકુષ્ટ), તગર અને અગર વગેરે સુગંધિત પદાર્થો મને લાવી દો તથા મુખ પર લગાવવાનું, મુખનીકાંતિ વધારનાર તેલ તેમજ વસ્ત્ર આદિ રાખવા માટે વાંસની પેટી લઈ આવો.
शंदिचुण्णगाई पाहराहि, छत्तोवाहणं च जाणाहि ।
सत्थं च सूवच्छेयाए, आणीलं च वत्थयं रयावेहि ॥ શબ્દાર્થ :- MવીપુખTT૬ પાદરાદિ = હોઠ રંગવા માટે ચૂર્ણ લઈ આવો, છત્તોવાળું ૨ નાપાર = છત્રી અને જૂતા લાવો, સૂવર્જીયા સ€ = શાક સુધારવા માટે શસ્ત્ર એટલે કે છરી લઈ આવો, આલ વત્થ રથાદિ = નીલાવસ્ત્ર રંગાવીને લાવો! ભાવાર્થ :- હે પ્રાણવલ્લભ! મને હોઠ(ઓષ્ટ) રંગવા માટે નંદી ચૂર્ણક લાવી આપો, છત્રી તથા ચપ્પલ પણ લાવો અને હા, શાકભાજી સમારવા માટે શસ્ત્ર(ચપ્પ, છરી આદિ) પણ લેતા આવજો, મારા કપડા પાકા અને આછા રંગના રંગાવી દો!
सुफणिं च सागपागाए, आमलगाइं दगाहरणं च । १०
तिलगकरणिमंजणसलागं, प्रिंसु मे विहूणयं विजाणाहि ॥ શબ્દાર્થ – સીપાઈ સુપળ = હે પ્રિયતમ! શાક બનાવવા માટે તપેલી લાવો, આમનારું
હરખ ૨ = આંબળા તથા પાણી રાખવાનું પાત્ર લાવો, તિલ સિંગાણા = તિલક અને આંજણ લગાવવા માટેની સળી લઈ આવો, હિંસુ ને વિદૂપ વિનાપાહિ = ગરમીમાં હવા નાખવા માટે પંખો લઈ આવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org