________________
[ ૨૧૬ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ભાવાર્થ :- શીલભ્રષ્ટ પુરુષને સ્ત્રી કહે છે- હે પ્રિયવર ! શાકભાજી આદિ બનાવવા માટે તપેલી લાવો ! સાથો સાથ પાણી લાવવા-રાખવા માટે ઘડો(બે) તથા કોઠી, તિલક અને આંજણ લગાવવાની સળી પણ લેતા આવજો ! ઉનાળામાં હવા નાખવા માટે એક પંખો લાવવાનું યાદ રાખજો
संडासगं च फणिहं च, सीहलिपासगं च आणाहि ।
आयंसगं पयच्छाहि, दंतपक्खालणं पवेसाहि ॥ શબ્દાર્થ – સંડાસા = વાળને ઉખાડવા માટે ચીપિયો, પગદં ર = તથા વાળ ઓળવા માટે દાંતિયો, કાંસકી, સહનિપાત વ = ચોટલો બાંધવા માટે તેની બનાવેલી આંટી, આદિ = લાવી દો, આજે પવછાદિ = મુખ જોવા અરીસો લાવીદો, સંતપરાના પસાદિ = દાંત સાફ કરવા માટે દંતમંજન લાવો.
?,
ભાવાર્થ :- બગલના, નાકના વાળ કાઢવા માટે એક ચીપિયો, વાળ ઓળવા માટે દાંતિયો અને અંબોડા પર બાંધવા માટે ઊનની બનેલી જાળી અને એક અરીસો અને દાંત સાફ કરવા માટે દાંતણ અથવા દંતમંજન લાવી આપો. . पूयफलं तंबोलं च, सूईसुत्तगं च जाणाहि ।
___ कोसं च मोयमेहाए, सुप्पुक्खलगं च खारगालणं च ॥ શબ્દાર્થ -પૂયપાનં તવોd = સોપારી, પાન, સુકુત્તાં ગાળાદિ = તથા સોય દોરા લાવો, મોચનેહા વો ૨- પેશાબ કરવા માટે પાત્ર, સુપુત = સૂપડું અને સાંબેલું, વારલ = ખાર ગાળવાનું વાસણ શીધ્ર લાવી દો. ભાવાર્થ :- (પ્રાણવલ્લભ !) સોપારી, પાન, સોય-દોરા, પેશાબ કરવા માટે પાત્ર(ભાજન) સૂપડું, ખાણિયો, સાંબેલું તેમજ ખાર ગાળવાનું વાસણ લાવવાનું યાદ રાખજો ! स चंदालगं च करगं च, वच्चघरगं च आउसो ! खणाहि ।
सरपायगं च जायाए, गोरहगं च सामणेराए ॥ શબ્દાર્થ :- મડો = હે આયુષ્મનું! ચંવાન = દેવતાનું પૂજન કરવા માટે ત્રાંબાનું પાત્ર, ર ૨ = પાણી અથવા મધ રાખવાનું પાત્ર, વશ્વ = સંડાસ, હાદિ = બનાવી દો, ગાયા સવ ૨ = મારા પુત્રને રમવા માટે ધનુષ્ય લાવી દો, સામ ૨૫ = શ્રમણપુત્ર માટે, જોરહ = બળદથી વહન કરાતો નાનો રથ અથવા ગાડી વહન કરવા માટે એક બળદ લાવી દો.
ભાવાર્થ :- હે આયુષ્યમાન્ ! દેવપૂજન કરવા માટેનું ત્રાંબાનું પાત્ર અને કોઠી(પાણી રાખવાનું નળ વાળુ વાસણ) અથવા મદિરાપાત્ર લાવી આપો ! ખોદીને એક સંડાસ પણ મારા માટે બનાવી દો. પુત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org