________________
[ ૨૦૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
સહન કરી લે છે પરંતુ એમ કહેતા નથી કે અમે હવે ફરી આવા પાપ નહીં કરીએ. - सुयमेयमेवमेगेसिं, इत्थीवेदे वि हु सुअक्खायं ।
___ एवं पि ता वदित्ताणं, अदुवा कम्मुणा अवकरेति ॥ શબ્દાર્થ -પ્રયં સુવું = સ્ત્રીનો સંપર્ક ખરાબ હોય છે એ અમે સાંભળ્યું છે, પર્વ પહિં = કોઈ એમ કહે પણ છે કે, રૂલ્યવેરે વિ હૃ = સ્ત્રી વેદ–વૈશિક કામશાસ્ત્રનું કથન છે કે, તા પર્વ વાતાળ જમુના અવરતિ = હવે હું આમ કરીશ નહિ એમ કહીને પણ તે સ્ત્રીઓ અપકૃત્ય કરે
૨૪
ભાવાર્થ :- "સ્ત્રીસંસર્ગ ઘણો ખરાબ હોય છે," એ અમે સાંભળ્યું છે, કેટલાક અનુભવીઓનું પણ આ જ કથન છે. સ્ત્રીવેદ(વશિક કામશાસ્ત્રોનું પણ આ જ કથન છે કે હવે હું આવું કરીશ નહીં, એમ કહીને પણ તેઓ(કામકલા નિપુણ સ્ત્રીઓ, કર્મથી અપકૃત્ય કરે છે. - अण्णं मणेण चिंतेंति, अण्णं वायाइ कम्मुणा अण्णं ।
तम्हा ण सद्दहे भिक्खू, बहुमायाओ इथिओ णच्चा ॥ શબ્દાર્થ :-મળ અને વિવેંતિ = સ્ત્રીઓ મનથી બીજું વિચારે છે, વાવડુિ અvi = વાણીથી બીજું કહે છે, જ્યુબા મvi = અને કાયાથી બીજું જહજુદું જ) કરે છે, વહુમાયા સ્થિઓ અન્ન = સ્ત્રીઓને બહુમાયા કરનારી જાણીને તેમના પર વિશ્વાસ ન કરવો જોઈએ. ભાવાર્થ :- સ્ત્રીઓ મનથી કંઈક જુદું વિચારે છે, વાણીથી બીજી વાત કહે છે અને કર્મથી કંઈક જુદું જ કરે છે. તેથી સ્ત્રીઓને ઘણી માયાવી જાણીને તેના પર વિશ્વાસ/શ્રદ્ધા)ન કરે. આ વાતનું સ્પષ્ટીકરણ હવે પછીની ગાથામાં છે. - जुवती समणं बूया, विचित्तलंकारवत्थगाणि परिहेत्ता ।
विरया चरिस्स हं लूह, धम्ममाइक्ख णे भयंतारो ॥ શબ્દાર્થ :- ગુવા = કોઈ યુવતી સ્ત્રી, વિચિત્તરંવારવસ્થામાં રહેતા = વિચિત્ર અલંકાર અને વસ્ત્ર પહેરીને, સમ વૂયા = સાધુને કહે કે, ગઇ વિરયા જૂદ વરસ = હું હવે ગૃહબંધનથી વિરક્ત થઈને સંયમપાલન કરીશ, તાર = ભયથી રક્ષા કરનારા હે સાધુ! મારૂણ = મને આપ ધર્મ સંભળાવો ! ભાવાર્થ :- કોઈ યુવતી વિચિત્ર આભૂષણ અને વસ્ત્રો પહેરીને સાધુઓને એમ કહે કે, "હે કલ્યાણ કરનારા અથવા સંસારથી પાર કરનારા અથવા હે ભયત્રાતા સાધુ! હું વિરત (સંસારથી વિરક્ત) થઈ ગઈ છું, હું હવે સંયમ પાલન કરીશ, આપ મને ધર્મોપદેશ આપો ! "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org