________________
અધ્યયન-૪/ઉદ્દેશક-૧
_
૨૦૫ ]
२६ ___ अदु साविया पवाएणं, अहमसि साहम्मिणी समणाणं ।
जउकुम्भे जहा उवज्जोई, संवासे विऊ विसीएज्जा ॥ શબ્દાર્થ :- અ૬ = ત્યારબાદ, લાવિયાપવાપુi = શ્રાવિકા હોવાના બહાને કોઈ સ્ત્રી સાધુની નજીક આવે છે, અહમતિ સાઈfમળી રમાઈ = હું શ્રમણોની સાધર્મિક છું એમ કહીને પણ સાધુની પાસે આવે છે, નહીં વોર્ડ ન૩૦ = જેવી રીતે અગ્નિની નજીક લાખનો ઘડો ઓગળી જાય છે તે જ રીતે, વિક્ર સવારે વિન્ના = વિદ્વાન પુરુષ પણ સ્ત્રીના સંસર્ગથી વિષાદને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ :- શ્રાવિકા હોવાના બહાને કોઈ સ્ત્રી સાધુની નજીક આવે. "હું શ્રમણોની સાધર્મિક છું." એમ કહી સાધુની નજીક આવે છે. જેમ અગ્નિ પાસે લાખનો ઘડો પીગળી જાય છે, તેમજ વિદ્વાન પુરુષ પણ સ્ત્રીની સાથે રહેવાથી શિથિલાચારી થઈ જાય છે.
- जउकुम्भे जोइमुवगूढे, आसुभितत्ते णासमुवयाइ ।
एवित्थियाहिं अणगारा, संवासेण णासमुवयंति ॥ શબ્દાર્થ – ગોફગુવપૂ૮ નડેન્જ = જેવી રીતે અગ્નિથી સ્પર્ધાયેલો લાખનો ઘડો, ગામિત બાલમુવા = શીધ્ર તપી જઈને નાશ પામે છે, વિન્શિયાર્દિ સંવાદ અણIRT = આ રીતે સ્ત્રીઓના સંસર્ગથી અણગારપુરુષ. ભાવાર્થ :- જેમ અગ્નિનો સ્પર્શ થતાં લાખનો ઘડો તરતજ તપી જઈને નષ્ટ થઈ જાય છે, તેવી રીતે સ્ત્રીઓના સંવાસથી અણગાર પુરુષ પણ સંયમભ્રષ્ટ થઈ જાય છે.
कुव्वंति पावगं कम्मं, पुट्ठा वेगे एवमाहंसु ।
णोहं करेमि पावं ति, अंकेसाइणी ममेस त्ति ॥ શબ્દાર્થ :- જે પાવ વ શુતિ = કોઈ પાપકર્મ કરે છે, પુદ્દા પવનહંસુ = અને પૂછવાથી એમ કહે છે, અહં પર્વ નો નિતિ = હું પાપકર્મ કરતો નથી, પ્તિ મમ અંશે સફળ ત્તિ = પરંતુ આ સ્ત્રી બચપણમાં મારા ખોળામાં સૂતી હતી. ભાવાર્થ :- કેટલાક ભ્રષ્ટાચારી પાપકર્મ કરે છે, પરંતુ આચાર્ય આદિ જ્યારે પૂછે ત્યારે એમ કહે છે કે હું પાપકર્મ નથી કરતો, "આ સ્ત્રી તો (બાલ્યકાળમાં)મારા ખોળામાં સૂતી હતી. આ સ્ત્રીને તો મેં ખોળામાં રમાડેલી છે.
बालस्स मंदयं बीयं, जं च कडं अवजाणइ भुज्जो । V दुगुणं करेइ से पावं, पूयणकामो विसण्णेसी ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org