________________
અધ્યયન–૪/ઉદ્દેશક-૧
ભાવાર્થ :- બાલસાધક સ્વયંમેવ દુષ્કૃતને પ્રગટ કરતો નથી પરંતુ ગુરુ આદિ દ્વારા પાપ પ્રગટ કરવાનો આદેશ અપવા છતાં પોતાની બડાઈ મારે છે. "તમે મૈથુનની અભિલાષા ન કરો, આ રીતે આચાર્ય આદિ દ્વારા વારંવાર પ્રેરિત કરવાથી તે કુશીલ ગ્લાન બની જાય છે.
२०
उसिया वि इत्थिपोसेसु, पुरिसा इत्थिवेयखेयण्णा । पण्णासमण्णिया वेगे, णारीणं वसं उवकसंति ॥
--
શબ્દાર્થ • ફલ્થિ પોલેલુ કલિયા વિપુરિલા - જે પુરુષો સ્ત્રીઓનું પોષણ કરી ચૂક્યા છે, ફસ્થિવેયઘેયળ = તેથી સ્ત્રીઓ દ્વારા ઉત્પન્ન થતા ખેદના જ્ઞાતા, વૈશિક કામશાસ્ત્ર અનુસાર સ્ત્રી સંબંધ જનિત ખેદ–ચિંતાને જાણનારા, પળસળિયા = પ્રજ્ઞા અર્થાત્ બુદ્ધિથી યુક્ત છે, જેને – એવા પણ કોઈ, બારી" વર્સ વëતિ = સ્ત્રીઓને વશ થઈ જાય છે.
ભાવાર્થ :- જે પુરુષ સ્ત્રીઓની પોષક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થઈ ચૂક્યા છે, તેથી સ્ત્રી જનિત ખેદના જ્ઞાતા છે તેમજ પ્રજ્ઞા(ઔત્પાતિકી આદિ બુદ્ધિઓ)થી સંપન્ન છે એવા પણ કેટલાક લોકો સ્ત્રીઓને વશ થઈ જાય છે. માટે દરેક સાધકને સાવધાન રહેવું જરૂરી છે.
२१
શબ્દાર્થ:- મવિહત્થપાયછેવાર્ = આ લોકમાં પરસ્ત્રી સેવન કરે છે તેના હાથ અને પગનું છેદન કરવામાં આવે છે, અનુવા વમંસતે = અથવા ચામડી અને માંસને કાપવામાં આવે છે, અવિ તેયલાભિતાવળારૂં = અથવા અગ્નિથી બાળવામાં આવે છે, તષ્ક્રિયવારસિંષણારૂં ચ = તેમજ અંગનું છેદન કરીને ક્ષાર દ્વારા સીંચવામાં આવે છે.
Jain Education International
૨૦૩
अवि हत्थपायछेदाए, अदुवा वद्धमंस उक्कं । अवि तेयसाऽभितावणारं, तच्छिय खारसिंचणाइं च ॥
ભાવાર્થ :- આ લોકમાં પરસ્ત્રી સેવનના ખંડરૂપે તેના હાથ પગ કાપવામાં આવે છે અથવા તેની ચામડી અને માંસ કાપવામાં આવે અથવા તેને અગ્નિ દ્વારા બાળવામાં આવે છે અને તેના અંગને કાપી તેના પર ક્ષાર–મીઠું છાંટવામાં આવે છે.
|२२|
अदु कण्ण - णासियाछेज्जं, कंठच्छेयणं तितिक्खति । इति एत्थ पावसंतत्ता, ण य बेंति पुणो ण कार्हिति ॥
શબ્દાર્થ :- પાવસંતજ્ઞા = પાપ સંતપ્ત પુરુષ, સ્ત્ય = આ લોકમાં, વળ્ળસિયા છેખ્ખું = કાન અને નાકનું છેદન, વનજ્ઞેયળ તિતિવતિ = કંઠનું છેદન સહી લે છે, પ ય વેંતિ = પરંતુ તેમ કહેતા નથી કે, ખ પુષો હિંતિ = હવે અમે ફરી પાપ કરશું નહિ.
ભાવાર્થ :- પાપ-સંતપ્ત પુરુષો આ લોકમાં આ પ્રકારે કાન અને નાકનું છેદન તેમજ કંઠનું છેદન પણ
For Private Personal Use Only
www.jainelibrary.org