________________
| ૨૦૨ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
શુષંતિ = સ્ત્રીઓની સાથે પરિચય કરે છે, આદિત્ય = પોતાના કલ્યાણને માટે, તેના = સ્ત્રીઓના સ્થાન પર, ન સતિ = જાય નહીં. ભાવાર્થ :- સમાધિયોગ(ધર્મધ્યાન)થી ભ્રષ્ટ પુરુષ જ તે સ્ત્રીઓની સાથે સંસર્ગ કરે છે. સાધુ આત્મહિત માટે સ્ત્રીઓના નિવાસે–સ્થાન પર જાય નહીં અથવા સ્ત્રીઓ સાથે વધારે બેસે નહીં.
बहवे गिहाई अवहटु, मिस्सीभावं पत्थुया एगे ।
धुवमग्गमेव पवयंति, वायावीरियं कुसीलाणं ॥ શબ્દાર્થ :- વહ જે = ઘણા લોકો, બિહારું અવટું = ઘરેથી નીકળીને, પ્રવ્રજિત થઈને પણ, મિક્સીમાનં પત્યુથ = મિશ્રમાર્ગ ઈચ્છનારા, દ્રવ્યથી સાધુવેષ અને ભાવથી ગૃહસ્થનો આચાર હોવાથી સાધુ–ગૃહસ્થ જેવા મિશ્રમાર્ગને સ્વીકારે છે, યુવમેવ પવયંતિ= તેઓ મોક્ષ અથવા સંયમના માર્ગનું કથન કરે છે, વાયાવહિં લીલા = કુશીલોનાં વચનમાંજ વીર્ય હોય છે, અનુષ્ઠાનમાં નહીં. ભાવાર્થ :- ઘણા લોકો ઘરેથી નીકળીને પ્રવ્રજિત થઈને પણ મિશ્રભાવ અર્થાત્ ગૃહસ્થાચાર અને સાધ્વાચાર તેમ મિશ્ર આચાર અપનાવી લે છે અને તેઓ મોક્ષમાર્ગ–ધ્રુવાચારનું કથન કરે છે. તે કુશીલ લોકોનું આ વચનવીર્ય માત્ર છે. તે બોલવામાં શૂરા હોય છે, આચારમાં નહીં.
सुद्धं रवइ परिसाए, अह रहस्सम्मि दुक्कडं करेइ । १८
जाणंति य णं तहाविउ, माइल्ले महासढेऽयं ति ॥ શબ્દાર્થ :-પરિસાઈ = તે કુશીલ પુરુષ સભામાં, શુદ્ધ વરૂ= પોતાને શુદ્ધ બતાવે છે, મદ રદસ્લમ = પરંતુ એકાંતમાં, કુવ૬ = પાપ કરે છે, તહાવિર = એવા લોકોની અંગચેષ્ટાનું જ્ઞાન રાખનારા પુરુષો, નારિ = જાણી લે છે કે, મારે મફતિ = તે માયાવી અને મહાશઠ છે. ભાવાર્થ :- તે કુશીલ સભામાં પોતાને શુદ્ધ બતાવે છે પરંતુ એકાંતમાં દુષ્કૃત કરે છે. તથાવિતેની અંગચેષ્ટાઓ–આચારવિચારો તેમજ વ્યવહારોને જાણનારી વ્યક્તિ જાણી લે છે કે આ માયાવી અને મહા ધૂતારો છે.
- सयं दुक्कडं च ण वयइ, आइट्ठो वि पकत्थइ बाले ।
. वेयाणुवीइ मा कासी, चोइज्जतो गिलाइ से भुज्जो ॥ શબ્દાર્થ :-સર્ચ ૬૬ = સ્વયં પોતાના પાપને, મદ્દો વ પત્થર્ = જ્યારે બીજો કોઈ તેને તેનું પાપ કહેવા માટે પ્રેરણા કરે છે ત્યારે તે પોતાની પ્રશંસા કરવા માંડે છે, વેવાપુવીક્ મા વાણી = તમે મૈથુન સેવનની ઈચ્છા ન કરો આ પ્રમાણે આચાર્ય આદિ દ્વારા, મુળો = વારંવાર, તોફનો = પ્રેરિત કરવામાં આવે ત્યારે, તે = તે કુશીલ સાધુ, પિતા = ગ્લાનિ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org