________________
અધ્યયન-૩/ઉદ્દેશક–૨
_.
૧૫૫ |
११)
શબ્દાર્થ :- મા તુય = લતા, પડવંજ = બાંધી લે છે, પર્વ = એ પ્રમાણે, પાયો જ્ઞાતિવાળા, સ્વજનો, સમાળિT = અસમાધિ ઉત્પન્ન કરનાર રુદનાદિ દ્વારા તે સાધુને. ભાવાર્થ :- જેવી રીતે વનમાં ઉત્પન્ન થયેલા વૃક્ષને લતા વીંટળાઈ જઈને બાંધી લે છે, એવી રીતે જ્ઞાતિજન કરુણાજનક રુદનથી અસમાધિ ઉત્પન્ન કરીને તે સાધુને બાંધી લે છે.
विबद्धो णाइसंगेहिं, हत्थी वा वि णवग्गहे ।
पिट्ठओ परिसप्पंति, सूईगो व्व अदूरगा ॥ શબ્દાર્થ :- નાહિં = માતા પિતા આદિ સ્વજનવર્ગના સંબંધ દ્વારા, વિવો = બંધાયેલા સાધુની,પ૬ઓ = પાછળ પાછળ, પરિસMતિ = સ્વજનવર્ગ ચાલે છે અને વારે હલ્યવ= નવા લીધેલા હાથીની જેમ તેને અનુકુળ આચરણ કરે છે તથા, સૂનો ધ્વ અપૂર!IT = નવ્ય પ્રસૂતા ગાય જેમ પોતાના વાછરડાની પાસે જ રહે છે તેવી રીતે સ્વજન, પરિવાર વર્ગ તેની પાસે જ રહે છે. ભાવાર્થ :- સ્વજનવર્ગના સ્નેહ સંબંધોથી બંધાયેલા સાધુની પાછળ પાછળ સ્વજન વર્ગ ચાલે છે અને નવા નવા પકડેલા હાથીની જેમ તેને અનુકૂળ આચરણ કરે છે તથા જેમ નવ્ય પ્રસૂતા ગાય પોતાના વાછરડાની પાસે જ રહે છે, તેવી રીતે પારિવારિક જનો પણ તેમની પાસે જ રહે છે.
एते संगा मणुस्साणं, पायाला व अतारिमा ।
कीवा जत्थ य कीसंति, णाइसंगेहिं मुच्छिया ॥ શબ્દાર્થ – તે = આ, સં = માતા પિતા આદિનો સંગ, નપુસM = મનુષ્યો માટે, પીવાના વ = સમુદ્રની જેમ, અતારિકા = દુસ્તર છે, ત્થ = જેમાં, વાવ = અસમર્થપુરુષ, વસંતિ= ક્લેશ પામે છે. ભાવાર્થ :- આ સ્વજનો પ્રત્યેનો સંગ મનુષ્યો માટે સમુદ્રની જેમ અતલ અને દુસ્તર છે. આ રીતે ઉપસર્ગ આવવા પર સ્નેહીજનોના સંગમાં મૂચ્છિત-આસક્ત થઈને અલ્પ પરાક્રમી સાધક ક્લેશ પામે
तं च भिक्खु परिण्णाय, सव्वे संगा महासवा ।
जीवियं णाभिकंखेज्जा, सोच्चा धम्ममणुत्तरं ॥ શબ્દાર્થ :-મહુસાધુ, સં ૨- તે જ્ઞાતિ સંબંધને, પરિણાવ = જાણીને છોડી દે કારણ કે, સર્વે = બધા, સT = સંબંધો, મદાવા = મહાન કર્મના આશ્રયદ્વાર હોય છે. ભાવાર્થ :- સાધુ તે જ્ઞાતિજનના સંબંધરૂપ ઉપસર્ગને સારી રીતે જાણીને છોડી દે છે કારણ કે બધા સંગ કર્મના મહાન આશ્રવદ્વાર છે. અનુત્તર ધર્મનું શ્રવણ કરી સાધુ અસંયમી જીવનની આકાંક્ષા ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org