________________
૧૧૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ).
અર્થાત "આ સંસાર કપટથી જ સધાય છે, વશ કરી શકાય છે, કપટ કર્યા વિના લોક વ્યવહાર ચાલી શકતો નથી. એથી લોકવ્યવહારને માટે વ્યક્તિએ પોતાના પિતાની સાથે પણ કપટ કરવું જોઈએ." આ સ્વેચ્છાચાર અને માયાચાર તેના કર્તાને નરકાદિ દુર્ગતિઓમાં ડૂબાડી દે છે. એથી સામાયિક સાધક મહામુનિને કપટ આચાર તેમજ સ્વેચ્છાચારનું દુષ્પરિણામ બતાવીને સાવધાન કરતા શાસ્ત્રકાર કહે છે કે મુનિ આ માયાચાર તેમજ સ્વચ્છંદાચારથી બચીને વીતરાગ કથિત, શાસ્ત્ર વિહિત સાધ્વાચારમાં અથવા મોક્ષ પ્રદાયક સંયમમાં લીન રહે. (૭) વિયન પતિં :- પ્રટેTSમાવેન વર્મા મોક્ષે સંયમે વા પ્રખ કેટલીકવાર સરળ, નિશ્ચલ તેમજ ચમત્કાર- આડંબર આદિથી રહિત સીધા સાદા સાધુને વિવેકહીન લોકો સમજી શકતા નથી; તેની અવજ્ઞા, અપમાન તેમજ તિરસ્કાર કરે છે; કેટલીકવાર ગૃહસ્થ લોકો પોતાના પુત્ર, ધનાદિની પ્રાપ્તિ, રોગ નિવારણ ઈત્યાદિ સ્વાર્થ માટે તપસ્વી, સંયમી સાધુની પાસે આવે છે. તે સાધુ પુત્રાદિ પ્રાપ્તિનો પ્રયોગ ન બતાવે તો તે લોકો તેને મારે, બદનામ કરે, ગામમાંથી કાઢી મૂકે, અપશબ્દ પણ કહે; આવી સ્થિતિમાં સમતાયોગી સાધુ સ૩૬ વયસાદિયાસા- શીત–ઉષ્ણ પરીષહ કે ઉપસર્ગને વચનથી–ઉપલક્ષણથી મન અને કાયાથી સમભાવપૂર્વક સહે. "શીત" અને "ઉષ્ણ" શબ્દ અહીં અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહ અથવા ઉપસર્ગના દ્યોતક છે.
ચૂર્ણિકાર છ પતિ પથ ને બદલે છvoણ પતિ પથ પાઠાન્તર માનીને છous નો અર્થ કરે છે– છomતિ એપોવાહના વા" છન્ન એટલે ગુપ્ત- માયાલિપ્ત, દંભ અથવા ઉપધિ (કપટ)ના કારણે નરકગતિમાં જાય છે. અનુત્તર ધર્મ :
कुजए अपराजिए जहा, अक्खेहिं कुसलेहिं दीवयं ।
कडमेव गहाय णो कलिं, णो तीयं णो चेव दावरं ॥ શબ્દાર્થ :- અપરનિ = પરાજિત ન થનારા, શુટિં = ચતુર, નિપુણ, bગ = જુગારી, અજરપેરિં Rવયં = જુગાર રમતાં રમતાં, પાસા ફેંકતા, જીવદય = કૃત નામકસ્થાનને જ ગ્રહણ કરે છે, જે ëિ = કલિને ગ્રહણ કરતા નથી, નો તીએ પો વેવ વાવ = તૃતીય અને દ્વિતીય સ્થાનને ગ્રહણ કરતા નથી.
'૨૩
ભાવાર્થ :- જુગારમાં નિપુણ, અપરાજિત જુગારી, જુગાર રમતા કૃત નામના ચોથા સ્થાનને ગ્રહણ કરે છે, કલિ, ત્રેતા કે દ્વાપર નામના સ્થાનને ગ્રહણ કરતો નથી. તેમ પંડિત પુરુષ કલ્યાણકારી, શ્રેષ્ઠ ધર્મનો જ સ્વીકાર કરે છે.
एवं लोगंमि ताइणा, बुइए जे धम्मे अणुत्तरे ।। । तं गिण्ह हियं उत्तम, कडमिव सेसऽवहाय पंडिए ॥
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org