________________
અધ્યયન-૨/ઉદ્દેશક-૨
_.
[ ૧૧૧ |
શબ્દાર્થ :- તાફળT = જગતની રક્ષા કરનારા સર્વશદ્વારા, ને અનુત્તરે થન્ગ = જે અનુત્તર ધર્મ, ગુફા = કથિત, કહેલો, તે જિદ્દ = તેને ગ્રહણ કરવો જોઈએ, દિયે ઉત્તમ = તે જ હિતકારી તથા ઉત્તમ છે, તે વદાય = ચતુર જુગારી બધાં સ્થાનોને છોડીને, મિવ = જેવી રીતે કૃતનામક સ્થાનને જ ગ્રહણ કરે છે.
ભાવાર્થ :- કુશળ જુગારી જેમ અન્ય સ્થાનોને છોડી મુકત' નામના સ્થાનને જ ગ્રહણ કરે છે, તેમ છકાય જીવ રક્ષક સાધકોએ સર્વજ્ઞ કથિત, સર્વોત્તમ હિતકારી એવા ધર્મને જ ગ્રહણ કરવો જોઈએ.
उत्तर मणुयाण आहिया, गामधम्मा इति मे अणुस्सुयं ।
जंसी विरया समुट्ठिया, कासवस्स अणुधम्मचारिणो । શબ્દાર્થ :- ૩પુસુયં = આ સાંભળ્યું છે કે, = શબ્દાદિ વિષય અથવા મૈથુનસેવન, મyયાન = મનુષ્યોને માટે, ઉત્તર = દુર્જય, મારિયા = કહેવામાં આવ્યા છે, ગત વિર = તેમનાથી નિવૃત્ત, સમુક્રિયા = તથા સંયમમાં ઉત્થિત પુરુષ જ, સવસ્ય = કાશ્યપગોત્રી ભગવાનું ઋષભદેવ અથવા મહાવીર સ્વામીના, અબુધવારિખ = ધર્માનુયાયીઓ છે.
ભાવાર્થ :- મેં (સુધર્મા સ્વામીએ) પરંપરાથી આ સાંભળ્યું છે કે ગ્રામ ધર્મ અર્થાતુ પાંચે ય ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયો અથવા મૈથુન સેવન, આ લોકમાં મનુષ્યોને માટે ઉત્તર(દુર્જય) કહેવામાં આવ્યા છે. તેનાથી વિરત(નિવૃત્ત) તથા સંયમમાં ઉદ્યત પુરુષ જ કાશ્યપગોત્રીય ભગવાન ઋષભદેવ અથવા ભગવાન મહાવીર સ્વામીના ધર્માનુયાયી સાધક છે.
जे एयं चरंति आहियं, णाएणं महया महेसिणा ।
- ते उट्ठिय ते समुट्ठिया, अण्णोण्णं सारेति धम्मओ ॥ શબ્દાર્થ –મદ = મહાન, મસિT = મહર્ષિ, પણ = જ્ઞાતપુત્ર દ્વારા, આહિયં = કહેલા,
= આ ધર્મને, જે = જે પુરુષો, વતિ = આચરણ કરે છે, તે = તે જ, સક્રિય = ઉત્થિત છે, તે = અને તેઓ જ, સમુફિયા = સમ્યક પ્રકારે ઉસ્થિત છે, ધHો = તથા ધર્મથી ભ્રષ્ટ થતાં, અઘણો = એક બીજાને તેઓ જ, સાતિ = ફરી ધર્મમાં પ્રવૃત્ત કરે છે. ભાવાર્થ :- જે પુરુષ મહાન મહર્ષિ જ્ઞાતપુત્રના દ્વારા કહેલા આ ધર્મનું આચરણ કરે છે, તેઓ જ મોક્ષમાર્ગમાં ઉસ્થિત(ઉધત) છે અને સમુસ્થિત (સમુદ્યત) છે. તેઓ જ ધર્મથી વિચલિત અથવા ભ્રષ્ટ થતાં એકબીજાને સંભાળે છે અને ધર્મમાં સ્થિર કરે છે.
___ मा पेह पुरा पणामए, अभिकंखे उवहिं धुणित्तए ।
जे दूमणएहि णो णया, ते जाणंति समाहिमाहियं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org