________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
કઠોર વાક્યો અથવા લાકડી આદિ દ્વારા પ્રહાર કે મારણાંતિક કષ્ટને સહન કરે અને શાસ્ત્રાજ્ઞા પ્રમાણે સંયમમાં વિચરણ કરે.
६
શબ્દાર્થ :- - જળસમત્તે = પૂર્ણ બુદ્ધિમાન, ગર્= કષાયોને જીતે, સમયા ધમ્મ = સમતારૂપ ધર્મનો, વાદરે = ઉપદેશ કરે, સુહુમે ૩ = સંયમના વિષયમાં, અનૂસણ્ = અવિરાધક થઈને રહે.
૯૮
ભાવાર્થ :- પ્રજ્ઞામાં પરિપૂર્ણ એવા મુનિ સદા કષાયો પર વિજય પ્રાપ્ત કરે તથા સમતાધર્મનો ઉપદેશ આપે તેનો સ્વીકાર કરે, સંયમની કોઈ પ્રકારે વિરાધના ન કરે, તે માહણ–અહિંસકમુનિ ક્યારે ય ક્રોધ ન કરે, માન ન કરે.
पण्णसमत्ते सया जए, समया धम्ममुदाहरे मुणी ।
सुमे उसया अलूसए, णो कुज्झे णो माणि माहणे ॥
७
बहुजण णमणम्मि संवुडे, सव्वट्ठेहिं णरे अणिस्सिए । हरए व सया अणाविले, धम्मं पाउरकासि कासवं ॥
શબ્દાર્થ :
- વહુનળળમળમિ = ઘણા મનુષ્યોથી નમસ્કાર કરવા યોગ્ય એવા સાધુ ધર્મમાં, સંવુડે
=
- સાવધાન રહેનાર, નરે = સાધક મનુષ્ય, સવ્વ}હિં = સર્વ પદાર્થોમાંથી, અબિસ્કિટ્ = મમતાને હટાવીને, હરણ્ વ = તળાવની જેમ, અળવિલે-નિર્મળ રહેતો થકો, સવં = કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામીના, પાડરાસિ = પ્રગટ કરે.
Jain Education International
ભાવાર્થ : – અનેક લોકો દ્વારા નમસ્કૃત–વંદનીય એવા સાધુધર્મમાં સાવધાન રહેનાર મુનિ સમસ્ત પદાર્થો કે ઈન્દ્રિય વિષયોમાં આસક્ત ન થતાં, અપ્રતિબદ્ધ થઈ સરોવરની જેમ હંમેશાં અનાવિલ–નિર્મળ રહી, કાશ્યપગોત્રીય ભગવાન મહાવીરના ધર્મને પ્રગટ કરે.
बहवे पाणा पुढो सिया, पत्तेयं समयं समीहिया । जे मोणपयं उवट्ठिए, विरइं तत्थमकासि पंडिए ॥
શબ્દાર્થ :- સમય = સમભાવથી, સમીહિયા = જોઈને, મોળવયં = સંયમમાં, દૃશ્ ઉપસ્થિત, તત્ત્વ = તે પ્રાણીઓના ઘાતથી, વિરડ્ = વિરતિ, અાપ્તિ = કરે.
ભાવાર્થ :- આ જગતમાં ઘણાં જુદા જુદા પ્રાણીઓ રહેલા છે, તે પ્રત્યેક પ્રાણીને સમભાવથી જોતાં સંયમમાં સ્થિત પંડિત સાધક પ્રાણીઓની હિંસાથી વિરત રહે.
વિવેચન
:
આ પાંચ ગાથામાં સાધુ માટે સમતા ધર્મનું પાલન અને સમતા ધર્મનો ઉપદેશ આપવાનો નિર્દેશ
For Private Personal Use Only
www.jainelibrary.org