________________
અધ્યયન-૨/ઉદ્દેશક-૨
_.
તિરસ્કાર આદિ કરવા ન જોઈએ. નો નન્ને સમાં સવા વર :- માલિક અને દાસમાંથી દાસે પ્રથમ દીક્ષા ગ્રહણ કરી હોય અને માલિક પછી દીક્ષા ગ્રહણ કરે તો ભૂતપૂર્વ પદ-પ્રતિષ્ઠાના મદના કારણે તે મુનિ પૂર્વદીક્ષિત મુનિને વંદનાદિ કરવામાં અને તે પૂર્વદીક્ષિત સાધુની વંદનાદિ સ્વીકારવામાં હીન ભાવના કારણે શરમ ન અનુભવે.
સમયે તથા રે :- બન્ને કોટીના સાધકોને આ વિવેકસૂત્ર આપવામાં આવ્યું કે તેઓ બન્ને જૈન સિદ્ધાંત સંમત આચરણમાં વિચરણ કરે. "મુનિપદ" તો હંમેશા સર્વત્ર વિશ્વવંદ્ય પદ છે. તેને પ્રાપ્ત કરી લીધા પછી ભૂતપૂર્વ જાતિ, કુળ આદિ બધું સમાપ્ત થઈ જાય છે. વીતરાગ મુનીન્દ્રના ધર્મ સંઘમાં આવીને બધા સાધુ સમાન થઈ જાય છે. તેથી અભિમાનવશ પૂર્વદીક્ષિત સાધુનો તિરસ્કાર ન કરે અને વંદનાદિ કરવામાં શરમ ન અનુભવે અર્થાત્ રાજા કે દાસ બંનેને સૂત્રના આદેશ અનુસાર આચરણ કરવું જોઈએ. અહીં સમય શબ્દ સિદ્ધાંત–શાસ્ત્રના અર્થમાં પ્રયુક્ત છે.
સમતા :
___ सम अण्णयरम्मि संजमे, संसुद्धे समणे परिव्वए ।
___ जे आवकहा समाहिए, दविए कालमकासि पंडिए ॥ શબ્દાર્થ :- સંસુ = સમ્યક પ્રકારે શુદ્ધ, સમો = તપસ્વી સાધુ, ને આવી = જે જીવનપર્યત, મvણયfમ = કોઈ પણ, સંનને = સંયમ સ્થાનમાં સ્થિત થઈને, સમ = સમભાવ સાથે, પરિવ્ર = પ્રવ્રજ્યાનું પાલન કરે. રવિ = તે મોક્ષાર્થી, સાંદિપ = સમાધિવાનને, શુભ અધ્યવસાય રાખતો થકો, વનમાલી = મરણપર્યત સંયમનું અનુષ્ઠાન કરે.
ભાવાર્થ :- પાંચ પ્રકારના સંયમમાંથી કોઈપણ એક સંયમસ્થાનમાં સ્થિત થઈ મોક્ષાર્થી,પંડિત, શ્રમણ સમભાવપૂર્વક જીવન પર્યત જ્ઞાનાદિ સમાધિથી યુક્ત રહે અને મરણપર્યત પ્રવ્રજ્યાનું શુદ્ધ પાલન
दूरं अणुपस्सिया मुणी, तीयं धम्ममणागयं तहा ।
पुढे फरुसेहिं माहणे, अवि हण्णू समयसि रीयइ ॥ શબ્દાર્થ -દૂરં = મોક્ષને, ધમ્મ = જીવોના સ્વભાવને, અનુપસિથ = જોઈને,
પ હં = કઠોર વાક્ય અથવા લાકડી આદિનો, યુકે = સ્પર્શ થાય, વિપબૂ = અથવા હનન કરવામાં આવે તોપણ, સમયેલિ = સંયમમાં જ, શાસ્ત્રાજ્ઞામાં જ, રીય = વિચરે.
ભાવાર્થ :- ત્રણે કાળની ગતિવિધિ પર મનન કરનાર મુનિ મોક્ષને તથા અતીત તેમજ અનાગતકાલીન જીવોના સ્વભાવને અર્થાતુ ભવ ભ્રમણ અને સંસારની દુઃખી અવસ્થાને જાણીને, સંયમમાં ઉપસ્થિત થતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org