________________
અધ્યયન-ર/ઉદ્દેશક-૧
_
[ ૭૭]
U
मायाहिं पियाहिं लुप्पइ, णो सुलहा सुगई मे पेच्चओ। | एयाइं भयाई पेहिया, आरंभा विरमेज्ज सुव्वए । શબ્દાર્થ :- માયહિં પિયહિં = માતા પિતાના મોહથી, = લેપાઈ જાય, કેન્દ્રો = તેઓને મર્યા પછી, સુI = સગતિ, નો સુનહિ = સુલભ નથી, સુષ્ય = સુવ્રતી પુરુષ, વ્યા મારું = આ પરિવારના મોહને ભયરૂપ, વેદિયા = જોઈને, બારમા વિરમw = આરંભથી વિરક્ત થઈ જાય. ભાવાર્થ :- વ્યક્તિઓ માતા પિતા આદિના મોહના કારણે સંસાર પરિભ્રમણ કરે છે. તેમને મૃત્યુ પછી સદ્ગતિ સુલભ નથી. સુવતી આ ભયસ્થાનોને જોઈ આરંભથી વિરત–નિવૃત રહે.
जमिणं जगई पुढो जगा, कम्मेहिं लुप्पंति पाणिणो ।
सयमेव कडेहिं गाहइ, णो तस्स मुच्चे अपुट्ठवं ॥ શબ્દાર્થ :- મિi = જે આ (આરંભથી નિવૃત્ત નહીં થનાર), ગાર્ડ = સંસારમાં, પુદ્દો ન = અલગ અલગ નિવાસ કરનાર, સુપતિ = દુઃખ પામે છે, દ = કર્મોના ફળને પ્રાપ્ત કરે છે, તત્ત અપુકૂવું = ફળ ભોગવ્યા વિના, નો મુદ્દે ન = તેઓ મુક્ત થઈ શકતા નથી. ભાવાર્થ :- આ સાવદ્ય કાર્યોથી અવિરત પ્રાણી, સંસારમાં અલગ અલગ નિવાસ કરે છે. તે પોતપોતાનાં કરેલાં કર્મોના કારણે દુઃખી થાય છે તથા કર્મોનું ફળ ભોગવવા નરકાદિ સ્થાનોમાં જાય છે. પોતાનાં કર્મોનું ફળ ભોગવ્યા વિના તે મુક્ત થઈ શકતા નથી. વિવેચન :
આ અવસર્પિણી કાળના પ્રથમ ચક્રવર્તી ભરતે જયારે પોતાના ૯૮ નાના ભાઈઓને અધીનતા સ્વીકારવાનો સંદેશો મોકલ્યો, ત્યારે તેઓ માર્ગદર્શન મેળવવા માટે પ્રથમ તીર્થકર–ભગવાન ઋષભદેવની સેવામાં પહોંચ્યા અને "અમો શું કરીએ" એમ પૂછયું. ત્યારે આદિ તીર્થકર ભગવાન ઋષભદેવે પુત્રોની યોગ્યતાને લક્ષ્યમાં રાખી ત્યાગ, વૈરાગ્યનો બોધ આપ્યો, જે આ ઉદ્દેશામાં સંકલિત છે. આ ચાર ગાથાઓમાં તેઓએ ચાર તથ્યોનો બોધ આપ્યો છે. ૧– અહીં અને હમણાં જ બોધ પ્રાપ્ત કરો ! પરભવમાં બોધ પ્રાપ્તિ સુલભ નથી. ૨- બધાં પ્રાણીઓનું મૃત્યુ નિશ્ચિત છે. ૩- માતા પિતા આદિનો મોહ સદ્ગતિથી વંચિત(રહિત) કરે છે. ૪– મોહાન્ય જીવ પોતાનાં પાપકર્મોના ફળ સ્વરૂપે દુઃખી થાય છે અને દુર્ગતિઓમાં પીડા પામે છે. સવોહી હજુ પેન્દ્ર કુter:- મૃત્યુ પછી અન્ય જન્મમાં સંબોધિની પ્રાપ્તિ દુર્લભ છે. સમ્યગુજ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org