________________
૭૬
શ્રી સૂયગડાંગ સત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
બીજું અધ્યયન
////////////////////////
વૈતાલીય
/
//
//
/
/
/ /
/
/
//
/
/
//
Goedgegooooooooooooooooooooooooooooooo
પ્રથમ ઉદ્દેશક
ભગવાન શ્રી કષભદેવ દ્વારા ૯૮ પુત્રોને સંબોધ :___ संबुज्झह किं ण बुज्झह, संबोही खलु पेच्च दुल्लहा ।
णो हूवणमंति राइओ, णो सुलभं पुणरावि जीवियं ॥ શબ્દાર્થ – સંજુર = હે ભવ્યો! તમે બોધ પ્રાપ્ત કરો, વિં જ ગુદ = બોધ કેમ પ્રાપ્ત કરતા નથી? ઉન્ન = પરલોકમાં, વોહી = બોધ પ્રાપ્ત કરવો, દુહા હતુ= ખરેખર દુર્લભ છે, વાળો = વ્યતીત રાત્રિઓ (વહી ગયેલો સમય), નો હૂવમતિ= ફરીને પાછી આવતી નથી, ગોવિયં = અને સંયમજીવન, માનવજીવન, પુરાવ= ફરીવાર, નો સુત્તમ = સુલભ નથી.
ભાવાર્થ :- હે ભવ્યો! તમે બોધ પ્રાપ્ત કરો! બોધ કેમ પ્રાપ્ત કરતા નથી? પરલોકમાં સંબોધિ (સમ્યક બોધિ) પ્રાપ્ત કરવી દુર્લભ છે. વીતેલી રાત્રીઓ ફરી પાછી આવતી નથી અને સંયમી જીવન અથવા માનવજીવન ફરી સરળતાથી મળતું નથી.
डहरा वुड्डा य पासहा, गब्भत्था वि चयति माणवा । सेणे जह वट्टयं हरे, एवं आउखयम्मि तुट्टइ ॥
શબ્દાર્થ :- ૯દરા = નાનાં બાળકો, = વૃદ્ધ, ભસ્થાવિ = ગર્ભમાં સ્થિત બાળક પણ, માપવા = મનુષ્ય, ચરિત્ર પોતાના જીવનને છોડી દે છે, કદ = જેવી રીતે, તે = બાજ પક્ષી, વાં = વર્તક પક્ષીને, હોલાને, દરે = હરી લે છે, (મારી નાખે છે), પર્વ = એવી જ રીતે, આ સહુથગ્નિ = આયુષ્ય ક્ષય થવા પર, તુ = જીવોનું જીવન નષ્ટ થઈ જાય છે.
ભાવાર્થ :- નાના બાળકો, વૃદ્ધ અને ગર્ભસ્થ શિશુ પણ પોતાના જીવન (પ્રાણી)ને છોડી દે છે, હે મનુષ્યો ! જુઓ ! જેમ બાજ પક્ષી બટેર-હોલાને મારી નાખે છે. આ રીતે આયુષ્ય ક્ષય થતાં જ મુત્યુ પણ પ્રાણીઓના પ્રાણ હરી લે છે અથવા જીવોનું જીવન પણ નષ્ટ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org