________________
અધ્યયન-૧ઃ ઉદ્દેશક-૩
- ૨૭ |
તો સાધુ સંખડીવાળું ઘર છોડીને બીજા ઘરોમાંથી સામુદાનિક ભિક્ષાથી એષણીય આહાર ગ્રહણ કરીને વાપરે. આguળાવમ- આકીર્ણ અને અવમ. આ બંને શબ્દો સંખડીના વિશેષણ છે– (૧) જનાકુલતાવાળી સંખડી આકર્ષ સંખડી કહેવાય છે અને (૨) જેમાં ભોજન થોડું બનાવ્યું હોય કે ઓછી જગ્યા હોય અને લોકો વધુ આવ્યા હોય, તે અવમ સંખડી છે. શંકાસ્પદ આહાર ગ્રહણનો નિષેધ:| ५ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविढे समाणे से जं पुण जाणेज्जा- असणं वा पाणं वा खाइम वा साइमं वा एसणिज्जे सिया, अणेसणिज्जे सिया? वितिगिंछासमावण्णेण अप्पाणेणं असमाहडाए लेस्साए तहप्पगार असणं वा पाणं वा खाइम वा साइम वा लाभे संते णो पडिगाहेज्जा। શબ્દાર્થ - ને સિય = એષણીય છે કે અને બન્ને સિલ = અનેષણીય છે ? વિછિયાવાળોન = આ પ્રકારની વિચિકિત્સા-આશંકાયુક્ત અપાવે = આત્માથી મામાદડાણ સેક્ષા = સમાધાન રહિત લેશ્યાથી, સંદેહાત્મક ચિત્તવૃત્તિથી. ભાવાર્થ-ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવિષ્ટ સાધુ કે સાધ્વીને આ આહાર એષણીય છે કે અનેષણીય? અર્થાત્ આહાર શુદ્ધ છે કે અશુદ્ધ છે? તેવી મનમાં શંકા થાય અને આ પ્રકારની સંદેહાત્મક ચિત્તવૃત્તિથી તે શંકાસ્પદ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, ચારે પ્રકારના આહારને પ્રાપ્ત થવા છતાં પણ ભિક્ષુ ગ્રહણ કરે નહિ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં સાધુને શંકાસ્પદ આહાર-પાણી ગ્રહણનો નિષેધ કર્યો છે.
આહારની નિર્દોષતા કે સદોષતાના વિષયમાં શંકા થયા પછી તેનો નિર્ણય ન થાય, ત્યાં સુધી સંકલ્પ-વિકલ્પની દશામાં સાધુ આહાર ગ્રહણ કરે નહીં, કારણ કે શંકિત આહાર ગ્રહણ કરવાથી ક્યારેક સદોષ આહાર ગ્રહણ થઈ જાય માટે તે શંકાનું નિવારણ ન થાય ત્યાં સુધી તે આહાર સાધુને માટે ત્યાજ્ય છે. ભંડોપકરણ સહિત ગમન - |६ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडियाए पविसिउकामे सव्वं भडगमायाए गाहावइकुलं पिंडवायपडियाए पविसेज्ज वा णिक्खमेज्ज वा ।
से भिक्खू वा भिक्खुणी वा बहिया विहारभूमि वा वियारभूमि वा णिक्खममाणे वा पविस्समाणे वा सव्वं भंडगमायाए बहिया विहारभूमि वा वियारभूमि वा णिक्खमेज्ज वा पविसेज्ज वा ।
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूइज्जमाणे सव्वं भंडगमायाए गामाणुगामं दूइज्जेजा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org