________________
अध्ययन - १ : उद्देश- उ
બીજા-બીજા ઘરોમાંથી એષણીય, સાધુ વેશથી પ્રાપ્ત, નિર્દોષ આહાર મળવા છતાં ગ્રહણ કરતા નથી. આ પ્રકારે કરવાથી તે શ્રમણ માયા-કપટનું સેવન કરે છે માટે સાધુ આ પ્રમાણે કરે નહિ.
૨૫
સાધુ સંખડીવાળા ગામમાં જઈને પણ સંખડીવાળાના ઘરમાં આહાર માટે જાય નહિ. બીજા-બીજા ઘરોમાં સામુદાનિક ભિક્ષાથી એષણીય તથા સાધુ વેષથી પ્રાપ્ત નિર્દોષ આહારને ગ્રહણ કરીને તેનું સેવન કરે.
४ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा- गामं वा जाव रायहाणि वा, इमंसि खलु गामंसि वा जाव रायहाणिसि वा संखडी सिया, तं पिय गामं वा जाव रायहाणि वा संखडि संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए । केवली बूया - आयाणमेयं ।
आइण्णावमाणं संखडि अपुणविस्समाणस्स पाएण वा पाए अक्कंतपुव्वे भवइ, हत्थेण वा हत्थे संचालियपुव्वे भवइ, पाएण वा पाए आवडियपुव्वे भवइ, सीसेण वा सीसे संघट्टियपुव्वे भवइ, कारण वा काए संखोभियपुव्वे भवइ, दंडेण वा अट्ठी वा मुट्ठीण वा लेलुणा वा कवालेण वा अभिहयपुव्वे भवइ, सीओदए ण वा ओसित्तपुव्वे भवइ, रयसा वा परिघासियपुव्वे भवइ, अणेसणिज्जेण वा से परिभुत्तपुव्वे भवइ, अण्णेसिं वा देज्जमाणं पडिग्गाहियपुव्वे भवइ । तम्हा से संजए णिग्गंथे तहप्पगारं आइण्णावमाणं संखडि संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए ।
शGEार्थ :- आयाणमेयं = दुर्भधनुं स्थान छे आइण्णावमाणं = खडीएर्श-सांडडी. सोडो वधु खने જગ્યા ઓછી હોય અથવા લોકો વધુ અને ખાદ્ય સામગ્રી ઓછી હોય તેને આકીર્ણ-અવમ સંખડી કહે છે अक्कंतपुव्वे = परस्पर आअंत थवुं, अथडावं संचालियपुव्वे = खेड श्रीभना घडा सागवा आवडियपुव्वे = पात्र साथै पात्रनुं 25 राव संघट्टिय = મસ્તક સાથે મસ્તકનું ટકરાવવું संखोभियपुव्वे = शरीर साथै शरीरनो संघर्ष थवो दंडेण = हंडाथी अट्ठीण = हाडांथी मुट्ठीण = भुहीथी लेलुणा = ढेाथी कवालेण = डीडराथी अभिहयपुव्वे भवइ = आ साधनोथी अमित थाय छे सीओदएण = ठंडा पालीथी ओसित्तपुव्वे भवइ = सिंचित थाय छे रयसा वा परिघासियपुव्वे भवइ = धूणथी भराय भय छे अणेसणिज्जे = अनेषशीय आहार परिभुत्तपुव्वे भवइ = भोगवनार थाय छे अण्णेसिं वा दिज्जमाणे पडिगाहियपुव्वे भवइ = जीभने खपाता आहारने वय्ये ४ ग्रहए। डरनार थाय छे.
=
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જાણે કે અમુક ગામ યાવત્ રાજધાનીમાં સંખડી છે, “તો તે ગામ યાવત્ રાજધાનીમાં થનારી સંખડીમાં જઈશ'' તેવા સંકલ્પથી ત્યાં જવાનો વિચાર પણ કરે નહિ. કેવળી ભગવંતોએ તેને કર્મબંધનું સ્થાન કહ્યું છે.
Jain Education International
તે સંખડીમાં થોડા માણસો માટે ભોજન બનાવાયું હોય અથવા થોડા માણસોનો સમાવેશ થાય તેવા તે સ્થાનમાં ઘણા માણસો આવી ગયા હોય, તો ત્યાં ભીડ થઈ જાય છે અને ત્યાં પગ સાથે પગ અથડાય, હાથ સાથે હાથની અથડામણ થાય, પાત્રથી પાત્ર ટકરાય, માથા સાથે માથુ અફળાય અથવા કાયાથી
For Private Personal Use Only
www.jainelibrary.org