________________
Education International
૩. ઇર્યેષણા
૩
૪. ભાષાજાતૈષણા
૨
૫. વસ્ત્રષણા
૨
૬. પાત્રૈષણા
૨
ર
૭. અવગ્રહૈષણા આયાણ–ભંડ–મત્ત નિક્ષ્મવણિયા સમિતિની વિધિ અને શુદ્ધિના ઉપાયો.
બીજી ચૂલામાં સાત અધ્યયન છે. તેમાં ઉદ્દેશક નથી.
ઈર્યા સમિતિની વિધિ અને શુદ્ધિના ઉપાયો
ભાષા સમિતિની વિધિ અને શુદ્ધિના ઉપાયો.
સાધુને કલ્પનીય વસ્ત્રની મર્યાદા.
સાધુને કલ્પનીય પાત્રની મર્યાદા.
૮. સ્થાન સપ્તિકા
૯. નિષિધિકા સપ્તિકા
૧૦, ઉચ્ચાર પ્રસવણ સપ્તિકા
૧૧. શબ્દ સપ્તિકા
૧૨. રૂપ સપ્તિકા
૧૩. પરક્રિયા સપ્તિકા
૧૪. અન્યોન્ય ક્રિયા સપ્તિકા
શય્યા-સંસ્તા૨ક વગેરેની આજ્ઞાગ્રહણ વિધિ અર્થાત્
સાધુને રહેવા યોગ્ય સ્થાન વિવેક. સ્વાધ્યાય–ધ્યાન યોગ્ય સ્થાન વિવેક.
ઉચ્ચાર પ્રસવણ પરિઠાવણિયા સમિતિની વિધિ અને શુદ્ધિ
શબ્દાદિ વિષયોમાં અનાસક્તિનો ઉપદેશ. રૂપાદિ વિષયોમાં અનાસક્તિનો ઉપદેશ. સાધુને માટે ગૃહસ્થ દ્વારા થતી ક્રિયાનો નિષેધ. સાધુને પરસ્પર ન કરવા યોગ્ય ક્રિયાનો નિષેધ.
ત્રીજી ચૂલામાં ‘ભાવના’ નામનું એક જ અધ્યયન છે. તેમાં ચરમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું સમગ્ર જીવન ચરિત્ર તથા સાધુના પંચ મહાવ્રત તથા પચ્ચીશ ભાવનાનું નિરૂપણ છે.
ચોથી ચૂલામાં ‘વિમુક્તિ' નામનું એક અધ્યયન છે. તેમાં સાધકોને કર્મબંધનથી મુક્ત થવા માટેના વિવિધ પ્રયોગોનું નિદર્શન છે.
સંક્ષેપમાં ચારે ચૂલામાં સાધુને માટે પાંચે સમિતિની વિસ્તૃત વિધિ દ્વારા આચાર શુદ્ધિના ઉપાયોનું પ્રતિપાદન છે.
આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીના મતાનુસાર બીજા શ્રુતસ્કંધના વિષયનો સંકેત
58
ivate & Personal Use Only
www.jainlibrary