________________
અધ્યયન-૧૫
_.
| उ
ત્રીજું મહાવ્રત અને તેની પાંચ ભાવના :५२ अहावरं तच्च भंते! महव्वयं पच्चक्खामि सव्वं अदिण्णादाणं । से गामे वा गरे वा अरण्णे वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंत वा णेव सयं अदिण्णं गेण्हिज्जा, णेवण्णेहिं अदिण्णं गेण्हावेज्जा, अण्णं पि अदिण्णं गेण्हतं ण समणुजाणेज्जा जावज्जीवाए जाव वोसरामि । ભાવાર્થ :- ત્યારપછી હે ભગવન્! હવે હું ત્રીજા મહાવ્રતનો સ્વીકાર કરું છું. તેના વિષયમાં હું સર્વ પ્રકારથી અદત્તાદાનનો ત્યાગ કરું છું. તે આ પ્રમાણે છે- તે (ગ્રાહ્ય પદાર્થ) ગામમાં હોય, નગરમાં હોય કે જંગલમાં હોય; થોડું હોય કે ઘણું હોય, સૂક્ષ્મ હોય કે સ્થૂલ હોય, સચેત હોય કે અચેત હોય, તે પદાર્થને તેના માલિકની આજ્ઞા વિના સ્વયં ગ્રહણ કરીશ નહિ, બીજા પાસે ગ્રહણ કરાવીશ નહિ અને અદત્ત ગ્રહણ કરનારની અનુમોદના કરીશ નહિ. હું ત્રણ કરણ તથા મન, વચન, કાયા; આ ત્રણ યોગથી જીવનપર્યત અદત્તાદાનનો ત્યાગ કરું છું. હે ભગવન્! હું પૂર્વકૃત અદત્તાદાનરૂપ પાપનું પ્રતિક્રમણ કરું છું, આત્મનિંદા કરું છું, ગુરુની સાક્ષીએ તેની ગહ કરું છું અને મારા આત્માને અદત્તાદાનના પાપથી સર્વથા મુક્ત કરું છું. ५३ तस्सिमाओ पंच भावणाओ भवंति
तथिमा पढमा भावणा- अणुवीइ मिओग्गहजाई से णिग्गंथे, णो अणणुवीइ मिओग्गहजाई से णिग्गंथे । केवली बूया- अणणुवीइ मिओग्गहजाई से णिग्गंथे
अदिण्णं गेण्हेज्जा । अणुवीइ मिओग्गहजाई से णिग्गंथे, णो अणणुवीइ मिओग्गहजाई त्ति पढमा भावणा ।।
___ अहावरा दोच्चा भावणा- अणुण्णविय पाणभोयणभोई से णिग्गंथे, णो अणणण्णविय पाणभोयणभोई। केवली बया- अणणण्णवियपाणभोयणभोई से णिग्गंथे अदिण्णं भुंजेज्जा । तम्हा अणुण्णवियपाणभोयणभोई से णिग्गंथे, णो अणणुण्णवियपाणभोयणभोई त्ति दोच्चा भावणा ।
__ अहावरा तच्चा भावणा- णिग्गंथे णं उग्गहंसि ओग्गहियसि एतावताव उग्गहणसीलए सिया । केवली बूया णिग्गंथेणं उग्गहसि ओग्गहियसि एतावताव अणोग्गहणसीले अदिण्णं ओगिण्हेज्जा, णिग्गंथेणं उग्गहसि ओग्गहियसि ए ताव ताव उग्गहणसीलए सिय त्ति तच्चा भावणा ।
अहावरा चउत्था भावणा-णिग्गंथे णं उग्गहंसि ओग्गहियंसि अभिक्खणं अभिक्खणं उग्गहणसीलए सिया । केवली बूया-णिग्गंथेणं उग्गहंसि ओग्गहियंसि अभिक्खणं अभिक्खणं अणोग्गहणसीले अदिण्णं गिण्हेज्जा, णिग्गंथे उग्गहंसि ओग्गहियसि अभिक्खणं अभिक्खणं ओग्गहणसीलए सिय त्ति चउत्था भावणा।
अहावरा पंचमा भावणा- अणुवीइ मिओग्गहजाई से णिग्गंथे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org