________________
અધ્યયન-૧૫
_.
| उ२९
५० तस्सिमाओ पंच भावणाओ भवंति
तथिमा पढमा भावणा अणुवीइ भासी से णिग्गंथे, णो अणणुवीइ भासी। केवली बूया- अणणुवीइ भासी से णिग्गंथे समावएज्जा मोसं वयणाए । अणुवीइभासी से णिग्गथे, णो अणणुवीइ भासि त्ति पढमा भावणा ।
अहावरा दोच्चा भावणा- कोहं परिजाणइ से णिग्गंथे, णो कोहणए सिया। केवली बूया- कोहपत्ते कोही समावएज्जा मोसं वयणाए । कोहं परिजाणइ से णिग्गंथे, ण य कोहणए सिय त्ति दोच्चा भावणा ।
अहावरा तच्चा भावणा- लोहं परिजाणइ से णिग्गंथे, णो य लोभणए सिया । केवली बूया- लोहपत्ते लोभी समावएज्जा मोसं वयणाए । लोहं परिजाणइ से णिग्गंथे, णो य लोहणए सिय त्ति तच्चा भावणा ।
___ अहावरा चउत्था भावणा- भयं परिजाणइ से णिग्गंथे, णो य भयभीरुए सिया । केवली बूया- भयपत्ते भीरू समावएज्जा मोसं वयणाए । भयं परिजाणइ से णिग्गंथे, णो य भयभीरूए सिय त्ति चउत्था भावणा।
____ अहावरा पंचमा भावणा- हासं परिजाणइ से णिग्गंथे, णो य हासणाए सिया । केवली बूया- हासपत्ते हासी समावएज्जा मोसं वयणाए । हासं परिजाणइ से णिग्गंथे, णो य हासणए सिय त्ति पंचमा भावणा । शार्थ :- अणणुवीइ भासी = विया विना पोखनार मोसं वयणाए = वयनथी असत्यने समावज्जेज्जा = प्राप्त छे. ભાવાર્થ :- બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે(૧) તે પાંચ ભાવનાઓમાં પહેલી ભાવના આ પ્રમાણે છે- જે વિચારીને બોલે છે, તે નિગ્રંથ છે, પરંતુ વિચાર્યા વિના બોલનાર નિગ્રંથ નથી. કેવલી ભગવાન કહે છે કે વિચાર્યા વિના બોલનાર નિગ્રંથને વચનથી અસત્યનો દોષ લાગે છે, તેથી વિચારપૂર્વક બોલનાર સાધક જ નિગ્રંથ કહેવાય છે, વિચાર્યા વિના બોલનાર નિગ્રંથ નથી. આ પ્રથમ ભાવના છે. (૨) બીજી ભાવના આ પ્રમાણે છે- ક્રોધને જાણીને તેનો ત્યાગ કરે છે તે નિગ્રંથ છે, પરંતુ ક્રોધ કરનાર નિગ્રંથ નથી. કેવલી ભગવાન કહે છે કે ક્રોધ આવે ત્યારે વ્યક્તિ આવેશવશ અસત્ય વચનનો પ્રયોગ કરે છે, તેથી જે સાધક ક્રોધના સ્વરૂપને જાણીને તેનો ત્યાગ કરે છે, તે નિગ્રંથ કહેવાય છે. જે ક્રોધ કરે छ, निग्रंथ नथी. आजी भावना छे. (૩) ત્રીજી ભાવના આ પ્રમાણે છે– લોભને જાણીને તેનો ત્યાગ કરે છે તે નિગ્રંથ છે, પરંતુ લોભ કરનાર નિગ્રંથ નથી. કેવલી ભગવાન કહે છે કે લોભને પ્રાપ્ત વ્યક્તિ લોભાવેશને વશ બની અસત્ય બોલે છે. તેથી જે સાધક લોભના અનિષ્ટ સ્વરૂપને જાણીને તેનો ત્યાગ કરે છે તે નિગ્રંથ છે, જે લોભ કરે છે. તે નિગ્રંથ નથી. આ ત્રીજી ભાવના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org