________________
અધ્યયન-૧૫
_.
[ ૩૨૫ |
अहावरा चउत्था भावणा- आयाणभंडमत्तणिक्खेवणासमिए से णिग्गंथे, णो अणायाणभंडमत्तणिक्खेवणासमिए । केवली बूया- आयाणभंडमत्त-णिक्खेवणा असमिए से णिग्गंथे पाणाइं भूयाइं जीवाइं सत्ताई अभिहणेज्ज वा जाव उद्दवेज्ज वा । तम्हा आयाणभंडमत्तणिक्खेवणासमिए से णिग्गंथे, णो अणायाणभंडमत्तणिक्खेवणासमिए त्ति चउत्था भावणा ।
अहावरा पंचमा भावणा- आलोइयपाण-भोयणभोई से णिग्गंथे, णो अणालोइयपाणभोयणभोई। केवली बया- अणालोइयपाणभोयणभोई से णिग्गंथे पाणाणि वा भूयाणि वा जीवाणि वा सत्ताणि वा अभिहणेज्ज वा जाव उद्दवेज्ज वा तम्हा आलोइयपाणभोयणभोई से णिग्गंथे, णो अणालोइयपाणभोयणभोई त्ति पंचमा भावणा । શબ્દાર્થઃ- માં વિના રેણિ = જે મનને જાણે છે, અશુભ મનનો ત્યાગ કરે છે, તે જ નિગ્રંથ મુનિ છે ને ય મને પાવણ = જે મનને પાપ મુક્ત સાવને = સાવધ-પાપરૂપરિપ =ક્રિયાયુક્ત અયરે = આશ્રવ કરનાર છેયર = છેદ કરનાર મેયર = ભેદ કરનાર પિતા = કલહકારી પોલિવું = દ્વેષ કરનાર પરિવણ = પરિતાપ આપનાર “વફા = ભૂતોનો ઘાત કરનાર આતોફાઇ-ભોયરું રે fથે = જે વિવેકપૂર્વક જોઈને આહાર-પાણી કરે છે, તે નિગ્રંથ છે. ભાવાર્થ :- પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ છે. (૧) તેમાં પહેલી ભાવના આ પ્રમાણે છે– ઈર્યાસમિતિથી યુક્ત હોય, તે નિગ્રંથ છે, નિગ્રંથ મુનિ ઈર્યા સમિતિથી રહિત હોતા નથી. કેવળી ભગવાન કહે છે કે ઈર્યાસમિતિથી રહિત નિગ્રંથ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વની હિંસા કરે છે, તે જીવોને ધૂળ આદિથી ઢાંકે છે, પરિતાપ આપે છે, મસળે છે, ધ્રાસકો પાડે છે અથવા જીવનથી રહિત કરે છે માટે ઈર્યાસમિતિથી યુક્ત હોય, તે જ નિગ્રંથ છે. નિગ્રંથ મુનિ ઈર્ષા સમિતિથી રહિત થઈને રહે નહિ. આ પ્રથમ ભાવના છે. (૨) બીજી ભાવના આ પ્રમાણે છે– મનને સારી રીતે જાણીને મનને પાપોથી દૂર કરે છે, તે નિગ્રંથ છે. જે મન પાપકારી, સાવધકારી, ક્રિયાયુક્ત, આશ્રવકારી, છેદકારી તથા ભેદકારી, અધિકરણકારીક્લેશકારી, પ્રદ્વેષકારી, પરિતાપકારી, પ્રાણોનો ઘાત કરનારું, ભૂતનો-જીવોનો ઘાત કરનારું હોય, તેવા પ્રકારનું મન રાખે નહિ. મનને સારી રીતે જાણીને જે પાપકારી વિચારોથી મનને મુક્ત રાખે છે, તે નિગ્રંથ છે માટે નિગ્રંથ મુનિ પાપથી રહિત મન રાખે, આ બીજી ભાવના છે. (૩) ત્રીજી ભાવના આ પ્રમાણે છે- જે સાધક વચનનું સ્વરૂપ સારી રીતે જાણીને સદોષ વચનનો ત્યાગ કરે છે, તે નિગ્રંથ છે. જે વચન પાપકારી, સાવધકારી, ક્રિયાયુક્ત યાવત્ ભૂતોનો ઘાત કરનારું હોય, તેવા પ્રકારના વચનનું ઉચ્ચારણ કરે નહિ. જે વાણીના દોષોને સારી રીતે જાણીને સદોષ વાણીનો ત્યાગ કરે છે, તે નિગ્રંથ છે, માટે નિગ્રંથ પાપ દોષથી રહિત વાણી બોલે. આ ત્રીજી ભાવના છે. (૪) ચોથી ભાવના આ પ્રમાણે છે- જે આદાન ભંડ માત્ર નિક્ષેપણા સમિતિથી યુક્ત છે, તે નિગ્રંથ છે. નિગ્રંથ મુનિ આદાનભંડમાત્રનિક્ષેપણા સમિતિથી રહિત હોતા નથી. કેવલી ભગવાન કહે છે કે જે નિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org