________________
અધ્યયન-૧૫
.
૨૯૭ |
પ્રભુનું ચ્યવન થયું. દશમા પ્રાણત દેવલોકમાં અનેક વિમાનો છે. તેમાંથી મહાવિજય સિદ્ધાર્થ વર પુંડરીક દિશાસ્વસ્તિક વર્ધમાન, આ નામવાળા વિમાનમાંથી પ્રભુનું ચ્યવન થયું. અવતરણ સ્થાન :- દેવલોકમાંથી ચ્યવને પ્રભુ દક્ષિણ ભરત ક્ષેત્રના કંડલપુર નગરના કોડાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણ અને જાલંધરાયણ ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં અવતરણ પામ્યા. અવતરણ સમયની શાન દશા :- તીર્થકરો પૂર્વભવમાંથી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિજ્ઞાન, આ ત્રણ જ્ઞાન સહિત ચ્યવન પામે છે, તેથી ચ્યવન પહેલા તેઓ પોતાના અવધિજ્ઞાન દ્વારા જાણતા હોય છે કે હવે મારું ચ્યવન થશે.” ચ્યવન પછી પણ મનુષ્ય ભવમાં તેઓ ત્રણ જ્ઞાન સાથે જ જન્મ ધારણ કરે છે, તેથી ગર્ભમાં પણ પ્રભુ જાણે છે કે અમુક દેવલોકમાંથી મારું ચ્યવન થયું છે, પરંતુ જ્યારે ચ્યવન થતું હોય તે સમયને પ્રભુ અવધિજ્ઞાનથી જાણી શકતા નથી કારણ કે કોઈ પણ જીવને એક ગતિમાંથી નીકળીને બીજી ગતિમાં જન્મ ધારણ કરતાં ઓછામાં ઓછો એક સમય અને વધુમાં વધુ ચાર સમય લાગે છે. છદ્મસ્થ વ્યક્તિનો ઉપયોગ ઓછામાં ઓછો અસંખ્યાત સમયનો હોય છે, તેથી એક, બે, ત્રણ કે ચાર સમયની ઘટના કોઈ પણ છદ્મસ્થ જીવો જાણી શકતા નથી. તીર્થકરો ત્રણ જ્ઞાનના ધારક હોવા છતાં પણ છદ્મસ્થ હોવાથી પોતાની ચ્યવન અવસ્થાને અર્થાત્ વાટે વહેતા માર્ગની અવસ્થાને જાણી શકતા નથી.
આ રીતે અવતરણ સમયે પ્રભુ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. ભગવાનનું ગર્ભસંહરણ:| ३ तओ णं समणे भगवं महावीरे अणुकंपएणं देवेणं जीयमेयं ति कटु, जे से वासाणं तच्चे मासे, पंचमे पक्खे, आसोयबहुले, तस्स णं आसोयबहुलस्स तेरसीपक्खेणं हत्थुत्तराहिं णक्खत्तेहिं जोगमुवागएणं बासीइहिं राइदिएहिं वीइकतहि तसीइमस्स राइदियस्स परियाए वट्टमाण दाहिणमाहणकुंडपुरसण्णिवेसाओ उत्तरखत्तियकुंडपुरसण्णिवेसंसि णायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्स कासवगोत्तस्स तिसलाए खत्तियाणीए वासिट्ठगोत्ताए असुभाणं पोग्गलाणं अवहारं करेत्ता सुभाणं पोग्गलाणं पक्खेवं करेत्ता कुच्छिसि गब्भं साहरइ । जे वि य तिसलाए खत्तियाणीए कुच्छिसि गब्भे तं पि य दाहिणमाहणकुंडपुरसण्णिवेससि उसभदत्तस्स माहणस्स कोडालसगोत्तस्स देवाणंदाए माहणीए जालंधरायण- सगोत्ताए कुच्छिसि साहरइ ।
समणे भगवं महावीरे तिण्णाणोवगए यावि होत्था, साहरिज्जिसामि त्ति जाणइ, साहरिए मि त्ति जाणइ, साहरिज्जमाणे वि जाणइ, समणाउओ । શબ્દાર્થ :- ૩yપUM M = તેમના પ્રતિ લાગણી રાખનાર, અનુકંપાશીલ, હિતાનુપ્રેક્ષી નયને તિ વ૮ = આ અમારો જીતઆચાર છે, આ પ્રમાણે સમજીને ને તે = જો, આ વાસા = વર્ષાકાળનો તર્વે મારે = ત્રીજો માસ પંચને પજવે = પાંચમો પક્ષ આસો વદ = આસોમાસના કૃષ્ણ પક્ષ ત = તેના તેરસીપાં = પક્ષના તેરસના દિવસે, તેરસે પ્રત્યુત્તરાધિંગારૂi = ઉત્તરાફાલ્ગની નક્ષત્રનો નો મુવાડા = ચંદ્ર સાથે યોગ થવા પર વારી રાલિદં= ૮૨ અહોરાત્રિ વાર્દિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org