________________
| ૨૮૦]
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
| ३ सिया से परो पायाई संबाहेज्ज वा पलिमद्देज्ज वा, णो तं साइए णो तं
ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના પગનું સંમર્દન કરે અર્થાતુ દબાવે, વારંવાર દબાવે, તો સાધુ તે પરક્રિયાની મનથી પણ ઇચ્છા કરે નહિ, વચન અને કાયાથી કરાવે નહીં.
४ सिया से परो पायाइं फुमेज्ज वा रएज्ज वा, णो तं साइए णो तं णियमे। ભાવાર્થ - કોઈ ગૃહસ્થ સાધુના પગને રંગતા પૂર્વે તેલ, પાણી લગાડી, તેને સૂકવવા ફૂંક મારે અર્થાત્ હવા નાંખે કે મહેંદી આદિથી રંગે, તો સાધુ તેને મનથી ઇચ્છ નહિ તથા વચન અને કાયાથી કરાવે નહિ. | ५ सिया से परो पायाई तेल्लेण वा घएण वा णवणीए वा वसाए वा मक्खेज्ज वा भिलिंगेज्ज वा, णो तं साइए णो तं णियमे । શબ્દાર્થ - મQs = એકવાર ઘસવુંfમલિન્ગ = વારંવાર ઘસવું, માલિશ કરવું, ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના પગને તેલ, ઘી, નવનીત કે સ્નિગ્ધ પદાર્થ ઘસીને લગાવે કે માલિશ કરે, તો સાધુ તેને મનથી ઇચ્છે નહિ તથા વચન અને કાયાથી કરાવે નહિ. | ६ सिया से परो पायाई लोद्धण वा कक्केण वा चुण्णेण वा वण्णेण वा उल्लोलेज्ज वा उव्वलेज्ज वा, णो तं साइए णो त णियमे ।। શબ્દાર્થ :- નોલેખ = લોધકથી વજન = કર્ક, સુગંધિત દ્રવ્યથી ગુખ = કેસર, કસ્તુરી વગેરે સુગંધી દ્રવ્યોના ચૂર્ણથી લઇને = અબીલ, ગુલાલ આદિ વર્ણથી ૩cોર્ન = ઉબટન-સ્નાન પૂર્વે પીઠી વગેરે સુગંધી દ્રવ્યો શરીરે ચોપડવા ૩ષ્યને = લેપ કરે. ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના પગને લોધ્રના ચૂર્ણથી, કર્ક-સુગંધિત દ્રવ્યથી, કેસર, કસ્તુરી વગેરે સુગંધી દ્રવ્યોના ચૂર્ણથી અથવા અબીલ, ગુલાલ આદિ વર્ણ(પદાર્થ)થી ઉબટન કરે કે લેપ કરે, તો સાધુ તેને મનથી ઇચ્છે નહિ અને વચન તેમજ કાયાથી કરાવે નહિ. |७ सिया से परो पायाइं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा पधोएज्ज वा, णो त साइए णो तं णियमे । ભાવાર્થ - કોઈ ગૃહસ્થ સાધુના પગને ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે બહુવાર ધુએ, તો સાધુ તેને મનથી ઇચ્છે નહિ અને વચન તેમજ કાયાથી કરાવે નહિ.
८ सिया से परो पायाई अण्णयरेण विलेवणजाएण आलिंपेज्ज वा विलिंपेज्ज वा, णो तं साइए णो तं णियमे । ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના પગને કોઈ પણ પ્રકારના વિલેપન દ્રવ્યોથી એક વાર કે વારંવાર મસળે, તો સાધુ તેને મનથી ઇચ્છે નહીં તેમજ વચન અને કાયાથી કરાવે નહિ. | ९ सिया से परो पायाई अण्णयरेण धूवणजाएणं धूवेज्ज वा पधूवेज्ज वा, णो तं साइए णो तं णियमे ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org