________________
૨૫૬
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
દસમું અધ્યયન
ઉચ્ચાર પ્રસવણ સપ્તક
ઉચ્ચાર-પ્રસવણ વિવેક ઃ
१ से भिक्खू वा भिक्खुणी वा उच्चार- पासवणकिरियाए उब्बाहिज्जमाणे सयस्स पायपुंछणस्स असईए तओ पच्छा साहम्मियं जाएज्जा ।
શબ્દાર્થ:- મુખ્વાર-પાલવળિિરયાદ્ = લઘુનીત, વડીનીતની વ્વાધિષ્નમાળે – તીવ્ર બાધા ઉત્પન્ન થઈ જવા પર સવસ્ત્ર = પોતાના પાથપુંછળસ્ત્ર = પાદપ્રોંછન, જીર્ણ વસ્ત્ર ખંડ અલર્ = અભાવ હોવા પર. ભાવાર્થ:- સાધુ કે સાધ્વીને મળમૂત્રની પ્રબળ બાધા ઉત્પન્ન થાય અને પોતાની પાસે પાદપ્રોંચ્છન– જીર્ણવસ્ત્રના ટુકડા ન હોય, તો સાધર્મિક સાધુ પાસેથી તેની યાચના કરે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે શરીરની મલોત્સર્ગની ક્રિયાનો વિવેક પ્રદર્શિત કર્યો છે.
શારીરિક બાધા ઉત્પન્ન થયા પછી તેનું નિવારણ ન થાય, ત્યાં સુધી ચિત્તમાં વ્યગ્રતા રહે છે માટે શીઘ્ર તેનાથી નિવૃત્ત થવું જરૂરી છે. શરીરની આ ક્રિયા માટે સાધુ દશ બોલયુક્ત સ્થંડિલ ભૂમિનો ઉપયોગ કરે છે. જો સાધુને સ્થંડિલ સુધી જવાની અનુકૂળતા ન હોય, તો પોતાની પાસેના ઉચ્ચાર માત્રક-ભાજનનો અથવા પાદપ્રĪચ્છન અર્થાત્ જીર્ણવસ્ત્રખંડનો ઉપયોગ કરે, જો પોતાની પાસે જીર્ણ થયેલા વસ્ત્રનો ટુકડો ન હોય, તો અન્ય સાધર્મિક સાધુઓ પાસેથી ગ્રહણ કરીને શરીર શુદ્ધિ કરે.
Jain Education International
જીવ હિંસક સ્થંડિલ ભૂમિનો વિવેક :
२ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा- सअंडं सपाणं जाव मक्कडासंताणयं तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा। ભાવાર્થ :- સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિ ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી યુક્ત છે. તો તેવા પ્રકારની સ્થંડિલ ભૂમિમાં મળ, મૂત્રનો ત્યાગ કરે નહિ.
३ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा- अप्पंड अप्पपाणं अप्पबीयं जाव मक्कडासंताणयं तहप्पगारंसि थंडिलंसि उच्चारपासवणं वोसिरेज्जा। ભાવાર્થ :સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિ-પ્રાણી, બીજ યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, તો તેવા પ્રકારની સ્થંડિલ ભૂમિ ઉપર મળ-મૂત્રનો ત્યાગ કરે. ४ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा अस्सिपडियाए
For Private Personal Use Only
www.jainelibrary.org