________________
અધ્યયન-૮
| २४८ ।
સંક્ષેપમાં સંયમ-તપની સાધનાને યોગ્ય, જીવાદિ રહિત, પ્રાસુક, એષણીય, વૈરાગ્ય પોષક, એકાંત સ્થાનમાં સાધુ નિવાસ કરે છે. ચાર સ્થાન પ્રતિમા :| २ इच्चेयाई आयतणाई उवाइकम्म अह भिक्खू इच्छेज्जा चउहि पडिमाहिं ठाण ठाइत्तए ।
तथिमा पढमा पडिमा- अचित्तं खलु उवसज्जेज्जा, अवलंबेज्जा, काए ण विप्परिकम्मादी, सवियारं ठाणं ठाइस्सामि त्ति । पढमा पडिमा । शार्थ:- अचित्तं = अथित्तस्थाननी उवसज्जेज्जा = आश्रयश अवलंबेज्जा = आराखन सश काएण विप्परिकम्मादी = आयाथी हाथ ५॥हिनो संओथ, विस्तार रीश सवियारं ठाणं ठाइस्सामि = थोडी भूमिमां यालीश अर्थात् माहित भूभिभाबी जी घ्यायोत्सर्गनीच्या शश. ભાવાર્થ :- કર્મ આવવા રૂપ દોષ સ્થાનોને છોડીને, આ ચાર પડિમાઓનો આશ્રય લઈને સાધુ કોઈપણ સ્થાનમાં રહેવાની ઇચ્છા કરે.
તેમાં પ્રથમ પ્રતિમાનું સ્વરૂપ આ પ્રમાણે છે– હું અચિત્ત સ્થાનમાં રહીશ, અચિત્ત ભીંત આદિનો સહારો(ટેકો) લઈશ તથા હાથ, પગાદિ લાંબા ટૂંકા કરીશ અને મર્યાદિત ભૂમિમાં થોડું પરિભ્રમણ કરીશ. આ પ્રથમ પ્રતિમા છે. | ३ अहावरा दोच्चा पडिमा- अचित्तं खलु उवसज्जेज्जा, अवलंबेज्जा, काएण विप्परिकम्मादी, णो सवियारं ठाणं ठाइस्सामि त्ति । दोच्चा पडिमा । ભાવાર્થ :- બીજી પ્રતિમાનું સ્વરૂપ આ પ્રમાણે છે– હું અચિત્ત સ્થાનમાં રહીશ, અચિત્ત ભીંત આદિનો આધાર લઈશ તથા હાથ પગાદિને લાંબા-ટૂંકા કરીશ પરંતુ પરિભ્રમણ કરીશ નહિ. આ બીજી પ્રતિમા છે. | ४ अहावरा तच्चा पडिमा- अचित्तं खलु उवसज्जेज्जा, अवलंबेज्जा, णो काएण विप्परिकम्मादी, णो सवियारं ठाणं ठाइस्सामि त्ति । तच्चा पडिमा । ભાવાર્થ - ત્રીજી પ્રતિમાનું સ્વરૂપ આ પ્રમાણે છે- હું અચિત્ત સ્થાનમાં રહીશ, અચિત્ત ભીંત આદિનો આધાર લઈશ પરંતુ હાથ પગાદિને લાંબા-ટૂંકા કરીશ નહીં. તેમજ મર્યાદિત ભૂમિમાં જરા પણ પરિભ્રમણ કરીશ નહિ. આ ત્રીજી પ્રતિમા છે. | ५ अहावरा चउत्था पडिमा- अचित्तं खलु उवसज्जेज्जा, णो अवलंबेज्जा, णो कारण विप्परिकम्मादी, णो सवियारं ठाणं ठाइस्सामि । वोसट्टकाए वोसट्टकेस मंसु-लोम-णहे संणिरुद्धं वा ठाणं ठाइस्सामि त्ति चउत्था पडिमा ।
इच्चेयासिं चउण्हं पडिमाणं जाव पग्गहियतरागं विहारं विहरेज्जा, णेव किंचि वि वएज्जा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org