________________
| २२० ।
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
संगइयं :- पात्रनो 64यो। ४२५ उमेश २ताडोय, ते पात्र संगतिवाय छेमने वेजयंतियंજે પાત્રનો ઉપયોગ ગૃહસ્થ હંમેશાં કરતા ન હોય, પરંતુ કોઈ ઉત્સવના પ્રસંગે જ તેનો ઉપયોગ કરતા હોય, તે પાત્રને વેજયંતિક કહેવાય છે. અનેષણીય પાત્ર ગ્રહણ નિષેધ - ११ से णं एयाए एसणाए एसमाणं पासित्ता परो वएज्जा- आउसंतो समणा ! एज्जासि तुमं मासेण वा जहा वत्थेसणाए । ભાવાર્થ :-પાત્રની ગવેષણા કરતા જોઈને કોઈ ગૃહસ્થ સાધુને કહે કે તું આયુષ્યમાન શ્રમણ ! હમણા તમે જાઓ, તમે એક માસ પછી યાવત્ કાલે આવજો ઇત્યાદિ સર્વ વર્ણન વઐષણા અધ્યયન પ્રમાણે જાણવું. |१२ से णं परो णेत्ता वएज्जा- आउसो ! त्ति वा भइणी ! त्ति वा आहरेयं पायं, तेल्लेण वा घएण वा णवणीएण वा वसाए वा अब्भंगेत्ता वा; तहेव सिणाणा तहेव सीओदगादि, कंदादि तहेव । ભાવાર્થ -કદાચિત્ કોઈ ગૃહસ્થ પાત્રની ગવેષણા કરતા સાધુને જોઈને પોતાના પરિવારના કોઈ પુરુષ કે સ્ત્રીને બોલાવીને કહે- હે આયુષ્યમાન ભાઈ કે બહેન ! આ પાત્ર લાવો, આપણે તેના પર તેલ, ઘી, માખણ કે અન્ય કોઈ સ્નિગ્ધ પદાર્થ લગાવીને સાધુને આપીએ. તે જ રીતે સુગંધી પદાર્થોથી એકવાર કે વારંવાર લગાવીને, ઠંડા પાણી કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધોઈને, તેમાંથી કંદાદિ કે લીલી વનસ્પતિઓ કાઢીને સાફ કરીને આપીએ ઇત્યાદિ સર્વ વર્ણન વઐષણા પ્રમાણે જાણવું. १३ से णं परो णेत्ता वएज्जा- आउसंतो समणा ! मुहुत्तगं मुहुत्तगं अच्छाहि जाव ताव अम्हे असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवकरेंसु वा उवक्खडेंसु वा, तो ते वयं आउसो ! सपाणं सभोयणं पडिग्गहगं दासामो, तुच्छए पडिग्गहए दिण्णे समणस्स णो सुठु णो साहु भवइ । से पुव्वामेव आलोएज्जा- आउसो ! ति वा, भइणी ! ति वा, णो खलु मे कप्पइ आहाकम्मिए असणे वा पाणे वा खाइमे वा साइमे वा भोत्तए वा पायए वा, मा उवकरेहि, मा उवक्खडेहि । अभिकंखसि मे दाउं ? एमेव दलयाहि । से सेवं वयंतस्स परो असणं वा पाणं वा खाइमं वा साइम वा उवकरेत्ता उवक्खडेत्ता सपाणगं सभोयण पडिग्गहगं दलएज्जा, तहप्पगारं पडिग्गहगं अफासुयं जाव णो पडिगाहेज्जा । शार्थ :- अच्छाहि = २खो उवकरेंसु= तैया२ ४ीने उवक्खडेसु = अग्नि ५२ ५७वीने तुच्छए = पाली णो सुठु = श्रेष्ठ मागे नरिणो साहु भवइ = सारु मानलि. ભાવાર્થ-કદાચિતુ કોઈ ઘર માલિક સાધુને આ પ્રમાણે કહે– હે આયુષ્યમાન શ્રમણ ! આપ થોડીકવાર ઊભા રહો. અમે હમણા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરશું. હે આયુષ્યમાન્ ! અમે આપને પાણી અને ભોજનથી ભરેલા પાત્ર આપશું કારણ કે સાધુને ખાલી પાત્ર આપવું યોગ્ય નથી. ત્યારે સાધુ વિચારીને ગૃહસ્થને પહેલાં જ કહી દે કે હે આયુષ્યમનું ગૃહસ્થ ! હે આયુષ્યમતી બહેન ! મને આધાકર્મી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org