________________
| અધ્યયન-૪: ઉદ્દેશક-૨
૧૮૫ |
१२ से भिक्खू वा भिक्खुणी वा तहेव गंतुमुज्जाणाई पव्वयाई वणाणि वा रुक्खा महल्ला पेहाए एवं वएज्जा, तं जहा- जाइमंता इ वा दीहवट्टा इ वा महालया इ वा पयायसाला इ वा विडिमसाला इ वा पासाईया इ वा दरिसणीया इ वा अभिरूवा इ वा पडिरूवा इ वा । एयप्पगारं भासं असावज्ज जाव अभूओवघाइयं अभिकंख भासेज्जा । શબ્દાર્થ-જ્ઞામંતા = આ વૃક્ષો ઉત્તમ જાતિના છે હીહવટ્ટ = લાંબા ઘેઘુર-ગોળાકાર છે મહીતયા = વિસ્તત છે પાયાના = વિશાળ અનેક શાખાઓ છે વિડિમાતા = વૃક્ષની વચ્ચે ચાર શાખાઓ છે તેમાં એક શાખા ઊંચી ગઈ છે. ભાવાર્થ :- સંયમી સાધુ કે સાધ્વી પ્રયોજનવશ ઉદ્યાનો, પર્વતો કે વનોમાં જાય, ત્યારે ત્યાં રહેલા વિશાળ વૃક્ષોને જોઈને આ પ્રમાણે કહે, જેમ કે- આ વૃક્ષો ઉત્તમ જાતિના છે, લાંબા છે, ગોળાકાર (ઘેઘુર) છે, ઘણા વિશાળ છે. તેની વિશાળ શાખાઓ છે, તેઓની પ્રશાખાઓ લાંબે સુધી ફેલાયેલી છે અથવા આ વૃક્ષમાં ચાર શાખાઓ છે તેમાંથી એક શાખા ઊંચે સુધી ગઈ છે. તે વૃક્ષ મનને પ્રસન્ન કરનાર છે, દર્શનીય છે, અભિરૂપ, પ્રતિરૂપ–વારંવાર જોવા યોગ્ય છે. આ પ્રમાણે સાધુ અસાવધ યાવત્ જીવોનો નાશ ન કરનાર ભાષા વિચાર પૂર્વક બોલે. |१३ से भिक्खु वा भिक्खुणी वा बहसंभूया वणफला पेहाए तहावि ते णो एवं वएज्जा, तं जहा- पक्का इ वा पायखज्जा इ वा वेलोइया इ वा टाला इ वा वेहिया इ वा । एयप्पगारं भासं सावज्जं जाव भूओवघाइयं अभिक्खं णो ભાણેજ્જા ! શબ્દાર્થ:- વહુન્નકૂવા = ઘણા ઉત્પન્ન થયેલા વાપwer = વનફળોને પા = આ ફળ પાકી ગયા છે પાયલુકા = આ ફળ ઘાસાદિમાં પકાવી ખાવા યોગ્ય છે નેનો = આ ફળ તોડવા યોગ્ય છે ટાલા = કોમળ છે રિયા = ટુકડા કરવા યોગ્ય છે. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ઉત્પન્ન થયેલા ઘણાં વન્ય ફળો જોઈને આ પ્રમાણે કહે નહિ, જેમ કે- આ ફળ પાકી ગયા છે, પરાલાદિમાં પકાવીને ખાવા યોગ્ય છે, આ ફળ તોડવા યોગ્ય છે, હજુ આ ફળ કોમળ છે કારણ કે તેમાં હજુ ગોઠલી પડી નથી, આ ફળ ટુકડા કરવા યોગ્ય છે, આ પ્રકારની સાવધ યાવત્ હિંસાકારી ભાષા બોલે નહિ.
१४ से भिक्ख वा भिक्खणी वा बहसंभूया वणफला पेहाए एवं वएज्जा, तं जहा- असथडा इ वा बहुणिव्वट्टिमफला इ वा बहूसंभूया इ वा भूयरूवा इ वा। एयप्पगार भास असावज्ज जाव भासेज्जा । શબ્દાર્થ :- અસંથS = ફળોના ભારથી તે ઝૂકી ગયા છે
વ ળ્યુટ્ટિકના = આ વૃક્ષ ઘણા ફળો આપે છે વદૂભૂવા = ઘણા પાકેલા ફળો છે મૂકવા = હજુ પૂરા પાક્યા નથી અર્થાત્ ગોઠલી વગરના ફળો છે. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ઉત્પન્ન થયેલા ઘણા વન્ય ફળોને(આંબાના ફળોને) જોઈને આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org