________________
૧૭૬ |
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
નળમાં પાણી આવે છે. તેમ છતાં જન સમાજમાં તથા પ્રકારનો વ્યવહાર થાય છે,
આ ચાર પ્રકારની ભાષામાંથી સાધુ સત્યભાષા અને વ્યવહાર ભાષા, આ બે પ્રકારની ભાષા બોલે છે. સુહુમાં માતા :- સૂક્ષ્મ ભાષા. સાધુ કુશાગ્ર બુદ્ધિથી, સૂક્ષ્મ દૃષ્ટિથી ગંભીરતાપૂર્વક વિચાર કરીને ભાષા પ્રયોગ કરે, તે સૂમ ભાષા છે. ભાષાની સૂમતા તેની યથાર્થ વિચારણાથી થાય છે. સાધક કોઈપણ પ્રસંગે ભાષા પ્રયોગ કરતા પહેલાં તેની સૂક્ષ્મ વિચારણા કરે. વિચાર કર્યા વિના તુરંત બોલે નહીં, તે સૂચવવા જ સૂત્રકારે સુહુમા શબ્દપ્રયોગ કર્યો છે. સંબોધન ભાષા વિવેક - | ७ से भिक्खू वा भिक्खुणी वा पुमं आमंतेमाणे, आमंतिए वा अपडिसुणमाणे णो एवं वएज्जा- होले ति वा गोले ति वा वसुले ति वा कुपक्खे ति वा घडदासे ति वा साणे ति वा तेणे ति वा चारिए ति वा मायी ति वा मुसावाई ति वा एयाइं तुम, एयाइं ते जणगा । एयप्पगारं भासं सावज्जं सकिरियं जाव अभिकख णो भासेज्जा । શબ્દાર્થ :- પુનું ગામોમા = પુરુષને આમંત્રણ કરતા આનંતિ = આમંત્રિત કરવા પર સહયુગના = તેને સંભળાય નહિ, સાંભળે નહીં, ધ્યાન આપે નહીં નો પર્વ = આ પ્રમાણે કહે નહિ હોને રિ = હે હોલ જોને તિ = હે ગોલ વહુને તિ = હે ચાંડાલ પર્વ નિ = હે કુજાતિ વડલાને તિ = હે દાસીપુત્ર સાથે તિ = હે કૂતરા તેને તિ = હે ચોર વારિ = હે જાર પુરુષ, વ્યભિચારી, લંપટ પાડું તુમ = તમે એવા જ છો પ્યારું તે ના = તમારા માતાપિતા પણ એવા જ છે. ભાવાર્થ :- સંયમશીલ સાધુ કે સાધ્વી કોઈ પુરુષને બોલાવવા છતાં તે ન સાંભળે તો આ પ્રમાણે કહે નહિ- હે હોલ !(મુખ), હે ગોલ !, હે ચાંડાળ !, હે કજાત !, હે દાસીપુત્ર !, હે કૂતરા !, હે ચોર !, હે લંપટ !, હે કપટી !, હે મૃષાવાદી !, તમે આવા છો, તમારા માતા-પિતા પણ આવા છે. વિચારશીલ સાધુ આ પ્રકારની સાવધ, સક્રિય થાવત જીવોની ઘાતક ભાષા બોલે નહિ. | ८ से भिक्खू वा भिक्खुणी वा पुमं आमंतेमाणे, आमंतिए वा अपडिसुणमाणे एवं वएज्जा- अमुगे ति वा, आउसो ति वा, आउसंतारो ति वा, सावगेति वा, उवासगे ति वा धम्मिए ति वा, धम्मप्पिए ति वा । एयप्पगारं भासं असावज्ज जाव अभूतोवघाइयं अभिकंख भासेज्जा । શબ્દાર્થ – મુને તિ = હે અમુક(તેનું જે નામ હોય તે નામ લે), આ તો રિ = હે આયુષ્યમાન!, ના સંતાનો તિ = હે આયુષ્યમાનો ! હે પૂજ્ય! ભાવાર્થ :- સંયમશીલ સાધુ કે સાધ્વી કોઈ પુરુષને બોલાવવા છતાં તે ન સાંભળે તો આ પ્રમાણે સંબોધન કરે– હે અમુકભાઈ !, હે આયુષ્યમાન !, હે આયુષ્યમાનો !, હે શ્રાવકજી !, હે ઉપાસકી, હે ધાર્મિક ! હે ધર્મપ્રિય! આ પ્રમાણે નિરવ યાવત્ પ્રાણીઓના ઘાતથી રહિત ભાષા વિચારપૂર્વક બોલે. ९ से भिक्खू वा भिक्खुणी वा इत्थिं आमंतेमाणे, आमंतिए वा अपडिसुणमाणे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org