________________
| अध्ययन-3: 6देश-२
| १५५ ।
जाव एगं पायं जले किच्चा, एगं पायं थले किच्चा; तओ संजयामेव जंघासंतारिमे उदगे अहारियं रीएज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં જો રસ્તામાં જંઘા–ગોઠણ પ્રમાણ પાણી ઉતરવાનું આવે, તો સાધુ મસ્તકથી લઈને પગ સુધીના શરીરનું પ્રતિલેખન–પ્રમાર્જન કરે, પ્રમાર્જન કરીને એક પગ પાણીમાં અને એક પગ સ્થળ પર રાખીને યતનાપૂર્વક ગોઠણસમા પાણીને શાસ્ત્રોક્ત વિધિથી ઈર્ષા સમિતિ પૂર્વક પાર કરે. ११ से भिक्खू वा भिक्खुणी वा जंघासंतारिमे उदगे अहारियं रीयमाणे णो हत्थेण हत्थं जाव आसाएज्जा । से अणासायमाणे तओ संजयामेव जंघासंतारिमे उदगे अहारियं रीएज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જંઘા પ્રમાણ પાણીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પાર કરતા સમયે હાથથી હાથનો યાવત સ્પર્શ કરે નહિ. આ રીતે સાધુ શરીરના એક અવયવથી શરીરના અન્ય અવયવોનો સ્પર્શ નહિ કરતાં, જંઘા પ્રમાણ પાણીને વિધિ અનુસાર યતનાપૂર્વક પાર કરે.
१२ से भिक्खू वा भिक्खुणी वा जंघासंतारिमे उदए अहारियं रीयमाणे णो सायावडियाए णो परिदाहवडियाए महइमहालयंसि उदगंसि कायं विओसेज्जा । तओ संजयामेव जंघासंतारिमे उदए अहारियं रीएज्जा । शार्थ:- सायावडियाए =शातामाटे परिदाहवडियाएतरानी शांति भाटे महइमहालयंसि = ५९॥ विशाणसने Hist णो विओसेज्जा = ता भाटे Hist पासीमय नहि. ભાવાર્થ :- જંઘા પ્રમાણ જળમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ચાલતા સાધુ કે સાધ્વી શારીરિક સુખ શાંતિ માટે કે દાહ–બળતરાની ઉપશાંતિ માટે ઊંડા પાણીમાં અને વિશાળ પ્રવાહમાં શરીરને ઝબોળે નહિ, પરંતુ યતનાપૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી તે જંઘાપ્રમાણ પાણીને પાર કરે. |१३ अह पुण एवं जाणेज्जा- पारए सिया उदगाओ तीरं पाउणित्तए । तओ संजयामेव उदउल्लेण वा ससिणिद्धेण वा काएण दगतीरे चिट्ठज्जा । ભાવાર્થ :- જ્યારે તે એમ જાણે કે હું ઉપધિ સહિત પાણીને પાર પામી ગયો છું અર્થાતુ કિનારે આવી ગયો છે, તો જ્યાં સુધી શરીર ઉપરથી પાણી ટપકતું હોય અને શરીર ભીનું હોય, ત્યાં સુધી નદીના કાંઠે જ ઊભા રહે. १४ से भिक्खू वा भिक्खुणी वा उदउल्लं वा कायं, ससिणिद्धं वा काय, णो आमज्जेज्ज वा पमज्जेज्ज वा ।
अह पुण एवं जाणेज्जा- विगओदए मे काए, छिण्णसिणेहे, तहप्पगारं कायं आमज्जेज्ज वा जाव पयावेज्ज वा । तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा। ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જ્યાં સુધી શરીર પરથી પાણી ટપકતું હોય, શરીર ભીનું હોય ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org