________________
અધ્યયન-૩ : ઉદ્દેશક-૧
ત્રીજું અધ્યયનઃ ઈર્ષ્યા
પ્રથમ ઉદ્દેશક
વર્ષાવાસ-વિહારચર્ચા:
१ से भिक्खु वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा- अब्भुवगए खलु वासावासे अभिपवुट्टे, बहवे पाणा अभिसंभूया, बहवे बीया अहुणुब्भिण्णा, अंतरा से मग्गा बहुपाणा बहुबीया जाव संताणगा, अणभिकंता पंथा, जो विष्णाया मग्गा, सेवं णच्चा णो गामाणुगामं दूइज्जेज्जा, तओ संजयामेव वासावासं उवल्लिएज्जा ।
૧૩૯
શબ્દાર્થઃઅશ્રુવાય્ = અભ્યુદ્ગતઃ-નજીક આવી ગયો છે અભિપવુ} = વરસાદ થઈ ગયો છે વહવે પાળા = ઘણાં વિકલેન્દ્રિય પ્રાણીઓ અભિનંમૂયા = ઉત્પન્ન થઈ ગયા છે વહવે નીયા – ઘણા બીજો अणुभिण्णा અંકુરિત થઈ ગયા છે (અંકુરા ઊગી ગયા છે) અમિતા વંથા = લોકોના ગમનાગમનના અભાવે રસ્તો અટકી ગયો છે જો વિખાયા મા = રસ્તો દેખાતો ન હોય વાસાવાયું ચોમાસા યોગ્ય ક્ષેત્રમાં, વર્ષાકાળ વખ઼િર્જ્ના = રહી જાય, રોકાઈ જાય.
=
ભાવાર્થ:- સાધુ-સાધ્વી આ પ્રમાણે જાણે કે વર્ષાવાસનો સમય નજીક આવી ગયો છે અને વરસાદ થઈ ગયો છે, તેથી રસ્તામાં ઘણા જીવો ઉત્પન્ન થઈ ગયા છે તથા ઘણા બીજ ઊગી ગયા છે; માર્ગ ઘણા પ્રાણી, ઘણા બીજ યાવત્ કરોળિયાના જાળા આદિથી યુક્ત થઈ ગયો છે; વરસાદના કારણે રસ્તા ચાલવા યોગ્ય રહ્યા નથી, માર્ગનો ખ્યાલ આવતો નથી; આ પ્રકારની પરિસ્થિતિને જાણીને સાધુ એક ગામથી બીજે ગામ વિહાર કરે નહિ, પરંતુ યતત્તાપૂર્વક ચાતુર્માસ માટે એક સ્થાને રહી જાય.
Jain Education International
२ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा- गामं वा जाव रायहाणि वा, इमंसि खलु गामंसि वा जाव रायहाणिंसि वा णो महई विहारभूमी, जो महई वियारभूमी, जो सुलभे पीढ-फलग-सेज्जा-संथारए, णो सुलभे फासुए उंछे अहेसणिज्जे, बहवे जत्थ समण-माहण- अतिहि-किवण-वणीमगा उवागया उवागमिस्संति य, अच्चाइण्णा वित्ती, णो पण्णस्स णिक्खमणपवेसाए जाव चिंताए । सेवं णच्चा तहप्पगारं गामं वा जगरं वा जाव रायहाणि वा णो वासावासं उवल्लिएज्जा ।
ભાવાર્થ:વર્ષાવાસ રહેનાર સાધુ કે સાધ્વી તે ગામ યાવત્ રાજધાનીની પરિસ્થિતિ સારી રીતે જાણી લે, જેમ કે– આ ગામ કે નગરમાં યાવત્ રાજધાનીમાં એકાંત સ્વાધ્યાય કરવા માટે કોઈ વિશાળ જગ્યા નથી, ગામ આદિની બહાર સ્થંડિલભૂમિ- મળ-મૂત્રના ત્યાગ માટેની યોગ્ય જગ્યા નથી, અહીં
For Private Personal Use Only
www.jainelibrary.org