________________
| अध्ययन-२ : 6देश-3
। १२७ ।
રોકાયેલો છે, તો પ્રાજ્ઞ સાધુને ત્યાં આવવું-જવું થાવત ધર્મચિંતન કરવું યોગ્ય નથી, માટે તેવા ઉપાશ્રયમાં સાધુ રહે નહીં, શયનાસન કરે નહીં. | ७ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा- इह खलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्ण अक्कोसति वा जाव उद्दवेति वा, णो पण्णस णिक्खमण पवेसाए जाव चिंताए, तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય(સ્થાન)માં ઘરના માલિક યાવતુ નોકરાણીઓ આદિ પરસ્પર એક બીજા ઉપર આક્રોશ કરે છે, ઝગડે છે, મારઝૂડ કરે છે વાવતુ ઉપદ્રવ કરે છે, તો પ્રજ્ઞાવાન સાધુને ત્યાં જવું આવવું, સ્વાધ્યાય આદિ કરવા યોગ્ય નથી થાવત્ તેવા ઉપાશ્રયમાં સાધુ રહે નહીં કે શયનાસન કરે નહિ. |८ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा- इह खलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्णस्स गायं तेल्लेण वा घएण वा णवणीएण वा वसाए वा अब्भंगेति वा मक्खेंति वा, णो पण्णस णिक्खमण-पवेसाए जाव चिंताए; तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રયસ્થાન)માં ગુહસ્થ યાવત તેની નોકરાણીઓ આદિ એકબીજાના શરીરને તેલ, ઘી, માખણ કે અન્ય સ્નિગ્ધ પદાર્થનું માલિશ કરે છે, તો પ્રાજ્ઞ સાધુને ત્યાં જવું-આવવું કે સ્વાધ્યાયાદિ કરવા યોગ્ય નથી, માટે સાધુ તેવા ઉપાશ્રયમાં રહે નહીં કે શયનાસન કરે નહીં. | ९ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा- इह खलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्णस्स गाय सिणाणेण वा कक्केण वा लोद्धेण वा वण्णेण वा चुण्णेण वा पउमेण वा आघसति वा पघसति वा उव्वलति वा उव्वति वा, णो पण्णस णिक्खमण-पर्वसाए जाव णो ठाण वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય(સ્થાન)માં ઘરના માલિક યાવતુ નોકરાણીઓ પરસ્પર એકબીજાના શરીરને સ્નાન માટેના સુગંધી દ્રવ્યથી, કર્કથી, લોધથી, વર્ણથી, ચૂર્ણથી, પા આદિ સુગંધિત દ્રવ્યોથી મસળે છે, ચોળે છે, ચોળીને મેલ ઉતારે છે, પીઠી ચોળે છે, તો પ્રાજ્ઞ સાધુને માટે ત્યાં જવું-આવવું યોગ્ય નથી યાવત્ તેવા ઉપાશ્રયમાં સાધુ રહે નહિ કે શયનાસન આદિ કરે નહીં. १० से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा- इह खलु गाहावइ वा जाव कम्मकरीओ वा अण्णमण्णस्स गायं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेंति वा पधोवेति वा सिंचंति वा सिणावेंति वा, णो पण्णस्स णिक्खमण-पवेसाए जाव णो ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય(સ્થાન)માં ગૃહસ્થ યાવતુ નોકરાણીઓ પરસ્પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org