________________
| अध्ययन-२: देश-3
| १२३
पिंडवाएसणाओ- पिंडयानैषu. प्रस्तुत सूत्रमा सूत्रआरे गृहस्थो द्वारा पता स्थान संबधित होषोनुं કથન કર્યું છે. ગૃહસ્થો સાધુને માટે મકાનની ઉપર છત નાખે, લીપે, રંગરોગાન કરાવે વગેરે ક્રિયાઓના કથન પછી સૂત્રકારે અંતે પિંડવાળો શબ્દનો પ્રયોગ કર્યો છે. વૃત્તિકારે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે આપ્યું છે– શય્યાતર ગૃહસ્થ સાધુને માટે આહાર-પાણી બનાવીને શય્યા-સ્થાનને દોષિત બનાવે છે. જેની આજ્ઞાથી મકાનમાં રહેવાનું થાય, તે ગૃહસ્થ સાધુને માટે શય્યાતર કહેવાય છે. સાધુને શય્યાતરપિંડશય્યાતરના ઘરના આહાર-પાણી કલ્પનીય નથી. તેમ છતાં ક્યારેક શય્યાતર ગૃહસ્થ ભક્તિભાવથી સાધુને માટે ભોજન-પાણી બનાવે અને મુનિને લેવાનો અત્યંત આગ્રહ કરે છે. જો મુનિ તે આહાર-પાણી ગ્રહણ કરે, તો તે દોષનું સેવન કરે છે અને જો મુનિ આહાર ગ્રહણ ન કરે, તો ક્યારેક ગૃહસ્થ ક્રોધિત થાય, અવજ્ઞા કે અપમાન કરે, ગૃહસ્થની શ્રદ્ધા ચલિત થાય છે. આ રીતે મુનિના નિયમોના જાણકાર તથા સાધુને પોતાના તરફથી કોઈ પણ દોષ ન લાગે, તેના માટે સાવધાન રહેનાર શય્યાદાતા પણ દુર્લભ છે. वियागरेमाणे समियाए वियागरेइ :-मासत्रना संतमा प्रश्रोत्तर शैलीनो प्रयोग थयोछ। ઉપાશ્રયના ગુણદોષ બતાવનાર સાધુ સમ્યક કથન કરે છે? તેના જવાબમાં સૂત્રકાર આ પ્રમાણે કહે છેહા, તે બરાબર કહે છે, તાત્પર્ય એ છે કે સાધુ પ્રસંગાનુસાર પરસ્પરમાં કે વિવેકી ગૃહસ્થોને શય્યા સંબંધી સૂત્રોક્ત જાણકારી આપી શકે છે. ઉપાશ્રયમાં યતના :| २ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा- खुड्डियाओ
खुड्दुवारियाओ णिइयाओ संणिरुद्धाओ भवंति, तहप्पगारे उवस्सए राओ वा वियाले वा णिक्खममाणे वा पविसमाणे वा पुरा हत्थेण, पच्छा पाएण; तओ संजयामेव णिक्खमेज्ज वा पविसेज्ज वा ।।
केवली बूया आयाणमेयं । जे तत्थ समणाण वा माहणाण वा छत्तए वा मत्तए वा दंडए वा लट्ठिया वा भिसिया वा णालिया वा चेले वा चिलिमिली वा चम्मए वा चम्मकोसए वा चम्मच्छेयणए वा दुबद्धे दुणिक्खित्ते अणिकंपे चलाचले, भिक्खू य राओ वा वियाले वा णिक्खममाणे वा पविसमाणे वा पयलेज्ज वा पवडज्ज वा । से तत्थ पयलमाणे वा पवडमाणे वा हत्थ वा पाय वा जाव इंदियजायं लूसेज्ज वा; पाणाणि वा भूयाणि वा जीवाणि वा सत्ताणि वा अभिहणेज्ज वा जाव ववरोवेज्ज वा ।
अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णा, एस हेउ, एस कारणं, एस उवएसो जं तहप्पगारे उवस्सए पुरा हत्थेण पच्छा पाएण तओ संजयामेव णिक्खमेज्ज वा पविसेज्ज वा । शार्थ :- खुडियाओ = नानो पाश्रय खुदुवारियाओ = नाना ६२ववो पाश्रय णिइयाओ= नीयोछे संणिरुद्धाओ भवंति = अन्य भिक्षुमोना २डेवाथी रोयेसो छे तहप्पगारे उवस्सए सेवा प्रारना 6पाश्रयमांराओ वा वियाले = रात्रिभाविसमां, संध्या समयेणिक्खममाणे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org