________________
| ११
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
भवंति, तं जहा- गाहावई वा जाव कम्मकरीओ वा, तेसिं च णं एवं वुत्तपुव्वं भवइ- जे इमे भवंति समणा भगवंतो सीलमंता जाव उवरया मेहुणाओ धम्माओ, णो खलु एएसिं भयंताराणं कप्पइ आहाकम्मिए उवस्सए वत्थए । से जाणि इमाणि अम्हं अप्पणो सयट्ठाए चेइयाइं भवति, तं जहा- आएसणाणि वा जाव भवणगिहाणि वा सव्वाणि ताणि समणाणं णिसिरामो, अवियाई वयं पच्छा अप्पणो सयट्ठाए चेइस्सामो, तं जहा- आएसणाणि वा जाव भवणगिहाणि वा।
एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छंति, उवागच्छित्ता इयराइयरेहिं पाहुडेहिं वटुंति, अयमाउसो वज्जकिरिया यावि भवइ । ભાવાર્થ :- આ સંસારમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ, ભક્તિવંત ગૃહસ્થ થાવ તેમની નોકરાણીઓ આદિ રહેતા હોય છે. તેઓ પરસ્પર વાતચીત કરતા કહે છે કે આ શ્રમણ ભગવંતો શીલવાન યાવતમૈથુન સેવનથી ઉપરત છે, તેથી તેઓને આધાકર્મદોષથી દૂષિત ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. અમે અમારા પ્રયોજન માટે જે લુહારશાળા યાવતું ભૂમિગૃહ આદિ બનાવ્યા છે, તે સર્વ મકાનો આ શ્રમણોને અમો આપી દેશું અને અમારા પ્રયોજન માટે બીજી લુહારશાળા યાવતું ભૂમિગૃહ બનાવી લેશું.
ગૃહસ્થોનો આ પ્રકારનો વાર્તાલાપ સાંભળીને તથા સમજીને જે નિગ્રંથ મુનિ તથા પ્રકારના લુહારશાળા યાવત્ ભૂમિગૃહમાં આવીને રહે, તેના નાના મોટા ઘરોનો ઉપયોગ કરે, તો તે શ્રમણોને શય્યા સંબંધી વર્ક્સ ક્રિયા લાગે છે. विवेयन:
પ્રસ્તુત સૂત્રમાં શય્યા સંબંધી પાંચમી વર્ય ક્રિયાનું નિરૂપણ છે.
જે સ્થાન ગૃહસ્થોએ પોતાના માટે બનાવ્યું હોય, પરંતુ તે સાધુને રહેવા આપીને પોતાના માટે બીજું સ્થાન બનાવે તો સાધુને પશ્ચાતુ કર્મ દોષ લાગતો હોવાથી તે સ્થાન અકલ્પનીય છે અને ત્યાં રહેવાથી સાધુને સૂત્રોક્ત વર્ષ કિયા નામનો દોષ લાગે છે. (७) महावार्थ डिया:१२ इह खलु पाईणं वा पडीणं वा दाहीणं वा उदीणं वा संतेगइया सड्ढा भवति, तं जहा- गाहावई वा जाव कम्मकरीओ वा; तेसिं च णं आयारगोयरे णो सणिसंते भवइ । तं सद्दहमाणेहिं,तं पत्तियमाणेहिं तं रोयमाणेहिं बहवे समण-माहण अतिहि किवणवणीमए पगणिय-पगणिय समुद्दिस्स तत्थ तत्थ अगारीहिं अगाराई चेइयाई भवंति, तं जहा- आएसणाणि वा जाव भवणगिहाणि वा, जे भयंतारो तहप्पगाराइ आएसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छति उवागच्छित्ता इयराइयरेहिं पाहुडेहिं वटुंति, अयमाउसो ! महावज्जकिरिया यावि भवइ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org