________________
અધ્યયન-૨ : ઉદ્દેશક-૧
अगणिकायं उज्जालेज्ज वा पज्जालेज्ज वा उज्जालेत्ता पज्जालेत्ता कायं आयावेज्ज वा पयावेज्ज वा ।
अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णा, एस हेऊ, एस कारणं, एस उवएसो, जं तहप्पगारे सागारिए उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेज्जा ।
૧૦૩
=
=
શબ્દાર્થ:- अलसगे = હાથ, પગ વગેરે અવયવો સોજી જાય કે થાંભલા જેવા થઈ જાય વિસૂયા ઝાડા થાય છઠ્ઠ↑ = ઊલટી રન્નાદેન્ગા = થવા લાગે કે અળયરે વા છે તુવન્તે = અન્ય કોઈ પણ દુઃખ રોળાયજે = તાવાદિ રોગ, શૂલાદિ પ્રાણનાશક આંતક સમુપ્પન્ગેન્ગા = ઉત્પન્ન થાય(તે જોઈને) અનેન - તેના શરીરનું એકવાર માલિશ કરે મન્તુખ્ત = અનેકવાર માલિશ કરે સિનાબેન = સ્નાન કરાવે જેન = કાષાયિક દ્રવ્યથી તૈયાર કરેલ પાણીથી તોદ્વેગ = લોધથી વળેખ = વર્ણથી–લેપ્ટ પાવડર વિશેષથી ચુળેળ = જવાદિના ચૂર્ણથી પડમેપ = પદ્મથી આયંલેન્દ્ર = શરીરને થોડું ઘસીને માલિશ કરે पघंसेज्ज = વારંવાર માલિશ કરે વ્વલેન્દ્ર = પીઠી આદિથી શરીરની સ્નિગ્ધતા દૂર કરવા ચોળે વરૃન્દ્ર = વારંવાર ચોળે.
ભાવાર્થ:- ગૃહસ્થ સાથે એક જ મકાનમાં રહેવું તે, સાધુને માટે કર્મબંધનું કારણ છે– ગૃહસ્થ પરિવારની સાથે રહેતાં ક્યારેક સાધુના હાથ, પગ આદિ જકડાઈ જાય, સોજી જાય, ઝાડા ઉલટી થાય અથવા અન્ય કોઈ બીમારી, તાવ, શૂળ, પીડા, દુઃખ કે રોગાંતક ઉત્પન્ન થાય, તો આ પરિસ્થિતિમાં તે ગૃહસ્થ કરુણાભાવથી સાધુના શરીર ઉપર તેલ, ઘી, માખણ કે અન્ય કોઈ સ્નિગ્ધ પદાર્થથી માલીશ કરે; પછી તેને પ્રાસુક ઠંડા પાણીથી કે ગરમ પાણીથી સ્નાન કરાવે; કલ્ક, લોધ, વર્ણ, ચૂર્ણ કે પદ્મ વગેરે સુગંધી દ્રવ્યોનો એકવાર કે વારંવાર લેપ કરે; શરીરનો મેલ દૂર કરવા માટે સુગંધી પદાર્થો લગાવે કે પ્રાસુક ઠંડા પાણીથી કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર પ્રક્ષાલન કરે, તેને ધુએ, શરીરાવયવો પર પાણીનો છંટકાવ કરે તથા અરણીના લાકડાને પરસ્પર ઘસીને અગ્નિ પ્રગટાવે, પ્રજ્વલિત કરે અને તેનાથી સાધુના શરીરને શેક કરે કે વિશેષ શેક કરે છે.
આ રીતે ગૃહસ્થના કુટુંબ સાથે તેના ઘરમાં રહેવાથી અનેક દોષોની સંભાવના જોઈને તીર્થંકર પ્રભુએ ભિક્ષુને માટે પહેલાથી જ પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે સાધુ આવા મકાનમાં રહે નહિ, શયનાસન આદિ કરે નહિ.
|१२ आयाणमेयं भिक्खुस्स सागारिए उवस्सए संवसमाणस्स - इह खलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्णं अक्कोसंति वा वहंति वा रुंभंति वा उद्दवेंति वा । अह भिक्खू उच्चावयं मणं णियच्छेज्जा- एए खलु अण्णमण्णं अक्कोसंतु वा मा वा अक्कोसंतु, वहंतु वा मा वा वहंतु, रुभंतु वा माव रुभंतु, उद्दवेंतु वा मा वा उद्दतु ।
अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णा जाव जं तहप्पगारे सागारिए उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा ।
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org