________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
AGEार्थ :- अण्णमण्णं = ५२स्५२ अक्कोसंति = आझेशयुक्त वयनोथी डरता होय अर्थात् झगडता होय वहंति = भारता होय संभंति = रोडता होय उद्दवेंति = उपद्रव डरता होय उच्चावयं मणं णियच्छेज्जा = भन अंयुं-नीयुं थाय.
१०४
भावार्थ :ગૃહસ્થની સાથે એક મકાનમાં રહેવું, સાધુ માટે કર્મબંધનું કારણ છે– ત્યાં ગૃહસ્થ યાવત્ તેના નોકર-નોકરાણીઓ રહેતા હોય છે, કદાચ તેઓ પરસ્પર એક બીજાને આક્રોશ–કડવા વચનો કહે, મારે, રોકટોક કરે, ઉપદ્રવ કરે, તે જોઈને સાધુના મનમાં સંકલ્પ-વિકલ્પ થાય કે તેઓ પરસ્પર આક્રોશ કરે અથવા ન કરે, મારે કે ન મારે, રોકે કે ન રોકે, ઉપદ્રવ કરે કે ન કરે, તેવા અનેક પ્રકારના વિચારો આવે છે.
તેથી તીર્થંકરોએ પહેલાથી જ સાધુને માટે આ પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહે નહિ, શયનાસન આદિ કરે નહીં.
१३ आयाणमेयं भिक्खुस्स गाहावईहिं सद्धिं संवसमाणस्स - इह खलु गाहावई अप्पणो सयट्ठाए अगणिकायं उज्जालेज्ज वा पज्जालेज्ज वा विज्जावेज्ज वा । अह भिक्खू उच्चावयं मणं णियच्छेज्जा- एए खलु अगणिकायं उज्जालें व मा वा उज्जालेंतु, पज्जालेंतु वा मा वा पज्जालेंतु, विज्जावेंतु वा मा वा विज्जावेंतु । अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णा जाव जं तहप्पगारे उवस्सए जो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा ।
भावार्थ :ગૃહસ્થની સાથે એક મકાનમાં રહેવું, તે સાધુ માટે કર્મબંધનું કારણ છે– ત્યાં ગૃહસ્થ પોતાના પ્રયોજન માટે અગ્નિ પ્રજ્વલિત કરે છે, વિશેષ પ્રજ્વલિત કરે છે, પ્રજ્વલિત અગ્નિને ઠારે છે, તે જોઈને સાધુના મનમાં કદાચ આ પ્રમાણે સંકલ્પ-વિકલ્પ થાય કે આ ગૃહસ્થ અગ્નિને પ્રગટાવે અથવા ન પ્રગટાવે, વિશેષ પ્રજ્વલિત કરે અથવા ન કરે, અગ્નિને ઠારી નાંખે અથવા ઠારે નહિ; માટે તીર્થંકરોએ પહેલાંથી જ સાધુને માટે આ પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહે નહિ કે ત્યાં શયનાસન આદિ કરે નહિ.
१४ आयाणमेयं भिक्खुस्स गाहावईहिं सद्धिं संवसमाणस्स - इह खलु गाहावइस कुंडले वा गुणे वा मणी वा मोत्तिए वा हिरण्णे वा सुवणे वा कडगाणि वा तुडियाणि वा तिसरगाणि वा पालंबाणि वा हारे वा अद्धहारे वा एगावली वा मुत्तावली वा कणगावली वा रयणावली वा तरुणियं वा कुमारिं अलंकियविभूसियं पेहाए; अह भिक्खू उच्चावयं मणं णियच्छेज्जा- एरिसिया वा सा, णो वा एरिसिया, इति वा णं बूया, इति वा णं मणं साएज्जा ।
अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णा जाव जं तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा ।
AGEार्थ :- गुणे = छोरामां परोवेस आभूषण विशेष अथवा होरो कडगाणि = 551 तुडियाणि = जानुबंध तिसरगाणि = त्रासरो हार पालंबाणि = सांजी भाषा हारे = अढारसरो हार अद्धहारे નવસરો હાર.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org