________________
अध्ययन-१: 6४-१०
| ८१
ટુકડા, શેરડીનો અગ્રભાગ, છોલેલી શેરડીનો સાંઠો, શેરડીના નાના ટુકડા(ગંડેરી); તેમજ શેકેલી કે બાફેલી શીંગ કે તેના ઓળા આદિ પદાર્થો છે, જેમાં ખાવા યોગ્ય ભાગ થોડો અને નાંખી દેવા યોગ્ય ભાગ વધારે છે, તો તથા પ્રકારના ઉપરોક્ત પદાર્થોને ભિક્ષુ અપ્રાસુક-અકલ્પનીય અને અષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ. | ५ से भिक्खू वा भिक्खुणी से जं पुण जाणेज्जा- बहुअट्ठियं वा पुग्गलं अणिमिसं... वा बहुकंटगं, अस्सि खलु पडिग्गहियंसि अप्पे भोयणजाए बहुउज्झियधम्मिए, तहप्पगारं बहुअट्ठियं वा पोग्गलं अणिमिसं... वा बहुकंटगं लाभे संते णो पडिगाहेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થને ત્યાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે આ ઘણાં ઠળિ વાવાળા તથા બહુ કાંટાવાળા ફળો છે, જેમાં ખાવા યોગ્ય ભાગ થોડો છે અને નાખી દેવા યોગ્ય ભાગ વધારે છે, તો આ પ્રકારના બહુબીજવાળા તથા ઘણા કાંટાવાળા ફળો પ્રાપ્ત થવા છતાં પણ તેને અકલ્પનીય અને અષણીય જાણીને ગ્રહણ કરે નહિ. |६ से भिक्खू वा भिक्खुणी जाव पविढे समाणे सिया णं परो बहुअट्ठिएण पोग्गलेण ... उवणिमंतेज्जा- आउसंतो समणा ! अभिकंखसि बहुअट्ठियं पोग्गलं ... पडिगाहेत्तए ? एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म से पुव्वामेव आलोएज्जा- आउसो ! ति वा भइणी ! ति वा णो खलु मे कप्पइ बहुअट्ठियं पोग्गलं... पडिगाहेत्तए । अभिकंखसि मे दाउं, जावइयं तावइयं पोग्गलं दलयाहि, मा अट्ठियाई ।
से सेवं वदंतस्स परो अभिहटु अंतो पडिग्गहगंसि बहुअट्ठियं पोग्गलं ... परिभाएत्ता णिहटु दलएज्जा । तहप्पगारं पडिग्गहगं परहत्थंसि वा परपायसि वा अफासुयं अणेसणिज्ज त्ति मण्णमाणे लाभे संते णो पडिगाहेज्जा।
से य आहच्च पडिगाहिए सिया, तं णो हि त्ति वएज्जा, णो अणिहि त्ति वएज्जा, से तमादाय एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमेत्ता अहे आरामंसि वा अहे उवस्सयंसि वा अप्पंडे जाव संताणए पोग्गलं अणिमिसं ... भोच्चा अट्ठियाई कंटए गहाए से तमायाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमेत्ता अहे झामथंडिल्लसि वा जाव तओ संजयामेव परिवेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થને ત્યાં આહાર માટે પ્રવેશ કરે ત્યારે ત્યાં ગૃહસ્થ અચિત્ત થયેલા બહુ ઠળીયાવાળા ફળ અને બહુ કાંટાવાળા ફળના ગરભાગ માટે આમંત્રણ કરે કે- હે આયુષ્યમ– શ્રમણ ! શું તમોને આ અચિત્ત થયેલા બહુ ઠળીયાવાળા આ ફળોના ગરભાગને લેવાની ઇચ્છા છે? આ વચન સાંભળીને અને વિચાર કરીને સાધુ તેને કહે કે- હે આયુષ્યમનું ગૃહસ્થ ભાઈ કે બહેન ! આવા બહુ ઠળીયાવાળા કે કાંટાવાળા ફળ અચિત્ત હોવા છતાં પણ મને લેવા કલ્પતા નથી. જો તમે મને દેવા ઇચ્છતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org