________________
|
७८
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
asad पहेमध्ययन : सभी लश Day
સામુહિક આહાર આદાન-પ્રદાન વિવેક:| १ से एगइओ साहारणं वा पिंडवायं पडिगाहेत्ता ते साहम्मिए अणापुच्छित्ता जस्स-जस्स इच्छइ तस्स तस्स खद्धं-खद्धं दलयइ । माइट्ठाणं संफासे । णो एवं करेज्जा ।
से तमायाए तत्थ गच्छेज्जा, गच्छित्ता पुव्वामेव एवं वएज्जा- आउसंतो समणा ! संति मम पुरेसंथुया वा पच्छासंथुया वा, तं जहा- आयरिए वा उवज्झाए वा पवत्ती वा थेरे वा गणी वा गणहरे वा गणावच्छेइए वा, अवियाई एएसिं खद्धं-खद्धं दाहामि । से एवं वयंत परो वइज्जा- कामं खलु आउसो ! अहापज्जत्तं णिसिराहि । जावइयं जावइयं परो वयइ,तावइयं तावइयं णिसिरेज्जा। सव्वमेयं परो वयइ, सव्वमेयं णिसिरेज्जा । शार्थ :- से = ते एगइओ = ओई साहारणं = सर्व साधु माटे. ભાવાર્થ :- કોઈ સાધુ ઘણા સાધુઓ માટે સામૂહિક આહાર લાવ્યા હોય અને તે સાધર્મિક સાધુઓને પૂછયા વિના જ જેને-જેને આહાર આપવાની પોતાની ઇચ્છા હોય તેને વધારે કે સારો આહાર આપી દે, તો તે માયા સ્થાનનું સેવન કરે છે. સાધુએ આ રીતે કરવું જોઈએ નહિ.
સાધુ પોતાને પ્રાપ્ત થયેલા આહારને ગ્રહણ કરીને ગુરુજનો પાસે જાય અને આ પ્રમાણે કહે છે, હે આયુષ્યમાન શ્રમણો ! અહીં જેની પાસે મેં દીક્ષા લીધી હતી તેવા મારા પૂર્વ પરિચિત શ્રમણો તથા જેની પાસે દીક્ષા પછી મેં શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, તેવા મારા પશ્ચાત્ પરિચિત શ્રમણો આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગણધર(ગણનાયક), ગણાવચ્છેદક શ્રમણો છે; જો તમારી આજ્ઞા હોય તો હું તેઓને પૂરતો આહાર આપું. આ પ્રમાણે તે પૂછે ત્યારે ગુરુજનાદિ કહે કે તું આયુષ્યમાનું શ્રમણ ! તમે તમારી ઇચ્છાનુસાર પૂરતો આહાર આપી શકો છો, તો તે સાધુ જેટલો કહે તેટલો આહાર તેઓને આપે છે. તેઓ કહે કે સર્વ શ્રેષ્ઠ આહાર આપો, તો હોય તેટલો સર્વ શ્રેષ્ઠ આહાર આપી દે. | २ से एगइओ मणुण्णं भोयणजायं पडिगाहेत्ता पंतेण भोयणेण पलिच्छाएइ मामेय दाइयं सत; दटूणं सयमाइए; त जहा- आयरिए वा जाव गणावच्छेइए वा । णो खलु मे कस्सइ किंचि वि दायव्वं सिया । माइट्ठाणं संफासे । णो एवं करेज्जा।
से तमायाए तत्थ गच्छेज्जा, गच्छेत्ता पुव्वामेव उत्ताणए हत्थे पडिग्गहं कटु इमं खलु इमं खलु त्ति आलोएज्जा । णो किंचि वि णिगूहेज्जा । शार्थ :- पंतेण भोयणेण = निरस आहार पलिच्छाएइ = ढांडीहेमामेयं = सामाहारने
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org