________________
| અધ્યયન-૧: ઉદ્દેશક-૮
૯ |
પ્રાયઃ પ્રતોમાં મલ્થM શબ્દનો અર્થ ગરભાગ કર્યો છે, તે વિચારણીય છે, કારણ કે ગર ભાગમાં બીજ હોય છે. તે બીજ કાઢયા વિના તે ફળ ગ્રાહ્ય બનતું નથી. ઉપસંહાર:१७ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वढेहिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ :- આ પિંડેષણા વિવેક તે સાધુ-સાધ્વીની આચાર-સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. જેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમમાં પુરુષાર્થશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
I અધ્યયન-૧/૮ સંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org